________________
શ્રી ઓધ
'पढमति प्रथमां दिशं व्रजामः, यत्र प्रथमपौरुष्यां भुज्यते, 'तं चिय'त्ति तामेव दिशं 'अणुओगत्तिल्ला' व्याख्यानार्थिन નિર્યુક્તિ , इच्छन्ति, यतस्ते सूत्रग्रहणनिरपेक्षाः एव, स चार्थग्रहणप्रपञ्चो द्वितीयायां पौरुष्यां भवतीत्यतस्तामेवेच्छन्तीति ॥ ૫૭૪
ચન્દ્ર. પ્રશ્ન : આ પ્રમાણે તે બધા ક્ષેત્ર પ્રત્યુપેક્ષકો વડે કહેવાય છÄ પછી તે આચાર્ય શું કરે ?
ઓઘનિર્યુક્તિ-૧૬૧ : ગાથાર્થ : ઉત્તર : આચાર્ય મતોનું ગ્રહણ કરે કે “કયા જઈએ.” તેમાં ઔદરિકો, યુભિતો કહે ન કે પહેલી દિશામાં જઈએ. તથા અનુયોગની ઈચ્છાવાળાઓ પણ તે જ દિશાને કહે. R. ટીકાર્થ: આચાર્ય શિષ્યોના અભિપ્રાયોને ગ્રહણ કરે કે “હે આયુષ્યન્ ! બોલો, તો પછી કયાં જઈએ? કઈ દિશામાં પણ નિ..૧૧
જઈએ ? ( ત્યાં આ પ્રમાણે આચાર્ય વડે શિષ્યગણ આમંત્રિત થયે છતે જે શિષ્યો માત્ર પેટ ભરવાના જ એકમાત્ર ચિત્તવાળા હોય,
જે આકુળવ્યાકુળ (ઉતાવળા-અસહિષ્ણુ) હોય તેઓ કહે કે પહેલી દિશામાં જઈએ “કે જ્યાં પહેલી પોરિસીમાં જ ભોજન મને કરાય છે. (એમને સવારે જ ખાવા જોઈએ છે, એટલે આવું ક્ષેત્ર જ પસંદ કરે.)
તથા જેઓ સૂત્રના અર્થ = વ્યાખ્યાનની ઈચ્છાવાળા હોય તેઓ પણ તે પહેલી દિશાને જ ઈચ્છે. કેમકે તેઓ સૂત્રગ્રહણ રા કરવાની અપેક્ષાવાળા નથી, માત્ર અર્થ ગ્રહણ કરનારા છે. અને તેથી તેઓ તો વિચારે કે “અર્થગ્રહણનો વિસ્તાર બીજી
પોરિસીમાં થાય. (એટલે પહેલી પોરિસીમાં ભોજન હોય તો ખૂબ સારું.)” અને એટલે પહેલી દિશાને જ ઈચ્છ. (જો બીજી
પ૭૪