________________
=|
શ્રી ઓઘ-ય
ઈચ્છવામાં અને નહિ ઈચ્છવામાં બેયમાં દોષો લાગે. નિર્યુક્તિી1 ટીકાર્થ : જો સાધુઓ બે-ચાર દિવસ પૂર્વે જ કહી દે કે “અમે બધા અમુક દિવસે બહાર વિહાર કરશું.” તો પછી
- શય્યાતરનું આખુંય કુટુંબ “આ દિવસે સાધુઓ જતા રહેવાના છે” એમ વિચારીને એની પૂર્વેના એક-બે દિવસ બધા કાર્યો | | ૫૮૭ - મૂકી દઈ ઘરે જ રહે. ખેતી વગેરે કાર્યોની કાળજી ન કરે.
(૧) હવે આ રીતે બધા કામો બંધ કરવાથી નવરું પડેલું એ કુટુંબ પોતાના ઘરમાં ઉગી નીકળેલા ઘાસને કાપવાનું કામ જ કરે. (એ ખેતી ન કરે કે કરે એની સાથે સાધુને કોઈ લેવા દેવા જ નથી. પણ સાધુ નિમિત્તે વિરાધના થાય એ ન જ ચાલે. | એ કુટુંબ સાધુ નિમિત્તે ઘરે રહ્યું. અને સાધુ કંઈ ૨૪ કલાક તો એમની સાથે નથી જ બેસવાના. એટલે વચ્ચે નવરાશના સમયે જ નિ.-૧૬૯ . ઘાસ કાપવાદિ કામ કરશે. હવે ખરેખર જોઈએ તો જો એ દિવસે ખેતી કરતા તો પ્રાય: વધુ હિંસા થાત અને ખેતી બંધ કરીને 'v ઘરે રહી ઘાસ કાપ્યું તો એમાં ઓછી હિંસા પણ હોત. છતાં કદાચ એ સાધુને માન્ય ન બને. કેમકે તેઓ ખેતીમાં જે વધારે ' હિંસા કરત એમાં સાધુ નિમિત્ત ન જ બનત. એટલે એમાં સાધુને કોઈ દોષ નથી, પણ સાધુ નિમિત્તે ઘરે રહીને ઘાસ કાપે,
તો એમાં સાધુ માટે ઘાસ નથી કાપતા, છતાંય એમનું ઘરે રહેવું સાધુ નિમિત્તે હોવાથી સાધુને દોષ લાગે છે.) v (૨) તથા રંડાઓ = ઘરની સ્ત્રીઓ નવરી પડવાના કારણે જ બેઠે બેઠી એકબીજાના વાળોમાં જુઓને જોઈ આપવા દ્વારા તેનો વિનાશ કરે. (સ્ત્રીઓ કાંસકી લઈ એકબીજાના વાળોમાં જોઈ જોઈને જુ કાઢી કાઢીને મારી નાંખે.)
(૩) તથા તે દિવસે નવરી પડેલી. ખેતીમાં કાપણી કરવી વગેરે વ્યાપારોથી મુક્ત બનેલી સ્ત્રીઓ કપડાઓ ધોશે. વળ ૫૮.
* ËE & F E