________________
શ્રી ઓઘ- ચા નિર્યુક્તિ
ते हि साधवः प्रभातमात्र एव प्रतिलेखयित्वा उपधिकां पुनश्च वेण्टलिकां कुर्वन्ति-संवर्तयन्तीत्यर्थः, ततश्चानिक्षिप्तोपधय एव 'पोरिसिं कर्रिति 'त्ति सूत्रपौरुषी कुर्वन्ति । 'चरिमा उग्गाहेउंति चरिमवेलायां पादोनपौरुष्यां पात्रकाणि उद्ग्राह्य-संयन्त्रयित्वा पुनश्चानिक्षिप्तैरेव पात्रकैः ‘सोच्च 'त्ति श्रुत्वा अर्थपौरुषीं कृत्वेत्यर्थः, ततो मध्याह्ने નમ્નતિ !
| પ૯૭
ભા.-૭૯
ચન્દ્ર, ઃ હવે આ ૧૭૬મી ગાથાના જ કેટલાક શબ્દોનું વ્યાખ્યાન ભાગકાર કરે છે. તેમાં પ્રથમ અવયવનું વ્યાખ્યાન | કરતા કહે છે કે
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૭૯ : ગાથાર્થ : પ્રતિલેખન કરીને, વીંટીયો કરીને સૂત્રપોરિસી કરે. પ્રહરના છેલ્લા ભાગમાં પાત્રાઓને ઉંચકીને, (અર્થ) સાંભળીને મધ્યાહૂનમાં વિહાર કરે.
ટીકાર્થ : તે સાધુઓ જેવું પ્રભાત થાય કે તરત જ ઉપધિનું પ્રતિલેખન કરીને અને પછી તેનો વીંટીયો બનાવે, એટલે કે એ ઉપધિને બાંધી દે. ત્યારબાદ ઉપધિ નીચે મૂક્યા વિના, ઉપાધિ ઉપાડી રાખીને જ સૂત્રપોરિસી કરે. (ઉપધિ ખભા ઉપર નાંખી રાખે. પણ નીચે ન મૂકે. જો નીચે મૂકે, તો એમાં જીવો ભરાઈ જાય અને તો પછી વિહાર કરતી વખતે વળી પાછી બધી ઉપાધિ જોવી પડે. જોયા વિના લે, તો ઉપધિમાં ભરાયેલા જીવો મૃત્યુ પામે.)
તથા ચરમળામાં એટલે કે પહેલા પ્રહરના છેલ્લા ચોથા ભાગમાં પાત્રાઓને (પ્રતિલેખન કર્યા બાદ) બાંધીને પછી
ah ૫૯૭