________________
=
ક
"
શ્રી ઓઘ- નિર્યુક્તિ
| ને ૬૨૧ IN
E
!
હવે જો એ બીજા સાધુઓ વચ્ચેના ગામમાં સ્થાપિત કરાતા સાધુઓ સંબંધી ઉપકરણોને ઉંચકીને આગળ લઈ જવા સમર્થ ન હોય તો પછી એ ગોચરી માટે સ્થાપિત કરાતા સાધુઓને ત્યાં સ્થાપિત કરવાના રદ કરીને ગચ્છના જે અસહિષ્ણુ સાધુઓ હોય એટલે કે જેઓ ગોચરી-પાણી વિના ઢીલા પડી જતા હોય, એક ગામથી ગોચરી લઈ છેક બીજે ગામ પહોંચવાની શક્તિ વિનાના હોય તેઓ જ તે વચ્ચે આવેલા ગામમાં ભિક્ષા માટે સ્થાપિત કરાય. (તેઓએ ગોચરી વહોરીને આગળ લઈ જવાની આ નથી, પણ તેઓ ત્યાં ગોચરી વાપરી પછી આગળ ભેગા થાય. આમ હોવાથી એમની ઉપાધિ બીજા સાધુઓએ આગળ ઉંચકી જ જવી ન પડે. જો ગોચરી આગળ લઈ જવાની હોય તો જ એ ગોચરી લઈ જનારાની ઉપધિ બીજાઓએ ઉંચકવી પડે.) Fી હવે આ અસહિષ્ણુ સાધુઓને વચ્ચેના ગામમાં મૂક્યા તો ખરા, પણ એ તો આગળનો માર્ગ જાણતા નથી. માર્ગના
જાણકાર તો ક્ષેત્રપ્રત્યુપેક્ષક સાધુઓ જ છે. એટલે હવે આ અસહિષ્ણુ સાધુઓ સાથે એક માર્ગના જાણકાર સાધુને પણ ત્યાં ' જ મૂકી દે કે જેથી ગોચરી વાપર્યા બાદ બધા સાથે સુખેથી આવી શકે.
=
નિ.-૧૮૦.
શો
મો.નિ. : ટૂક્િમ ઠુકુલ નવ મડે ગાળી ય પંત પડિug I
संघाडेगो धुवकम्मिओ व सुण्णे नवरि रिक्खा ॥१८०॥ अथवाऽसौ वासकभिक्षार्थमभिप्रेतो ग्रामो दूरे स्थितः स्याद् उत्थितो वा-उद्वसितः, क्षुल्लको वा, प्राक् संपूर्णो दृष्टः इदानीमर्द्धमुद्रसितमत: क्षुल्लकः, 'नव' प्राग् यस्मिन् स्थाने दृष्टस्ततः स्थानादन्यत्र प्रदेशे जातः, 'भड'त्ति भटाक्रान्तो
CE E fk -
ht ૬ર૧ |