________________
उवा
નિ.-૧૭૯
श्री मोध-त्यु
અનિશ્ચિત હોય તો પછી અડધી મિનિટ પણ ખેંચવાની ભારે પડે...) नियुजित
ओ.नि. : डहरे भिक्खग्गामे अंतरगामंमि ठावए तरुणे । ॥२०॥
उवगरणगहण असहू व ठावए जाणगं चेगं ॥१७९॥ 'डहरे भिक्खग्गामे 'त्ति यत्र गामे वासकोऽभिप्रेतः भिक्षा च अटितुमभिप्रेता तस्मिन् 'डहरे' क्षुल्लके ग्रामे सति किं ण कर्त्तव्यमत आह - 'अंतरगामंमि' अपान्तराल एव यो ग्रामस्तस्मिन् भिक्षार्थं तरुणान् स्थापयेत्, 'उवगरणगहणं' ति तदीयमुपकरणमन्ये भिक्षवो गृह्णन्ति, 'असहू व ठावए' त्ति अथ ते तत्स्थापिततरुणभिक्षुसत्कमुपकरणं गृहीतुं न शक्नुवन्ति ततोऽसहिष्णव एव तत्रान्तरालग्रामे भिक्षार्थं स्थाप्यन्ते 'जाणगं चेगं'ति ज्ञं चैकं-मार्गज्ञं चैकं तेषां मध्ये स्थापयेत् येन सुखेनैवाऽऽगच्छन्ति ।
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૧૭૯ : ટીકાર્થ : જે ગામમાં રહેવાનું નક્કી કરેલ હોય અને ભિક્ષા માટે ફરવાનું નક્કી કરેલ હોય : તે ગામ જો નાનું હોય તો શું કરવું? એનો જવાબ આપે છે કે રસ્તામાં જે ગામ આવતું હોય તેમાં યુવાન સાધુઓને ( ભિક્ષા માટે મૂકી દે. એમના ઉપકરણોને બીજા સાધુઓ લઈ લે, (અને આગળ પહોંચી જાય, જેથી આ સાધુઓને ગોચરી વ લઈને આગળ પહોંચવામાં અનુકૂળતા રહે.)
॥२०॥