________________
श्री मोध-त्यु
તો પછી તે જ ગામમાં જે ઉપાશ્રય જોયો હતો, ત્યાં પ્રવેશ કરે. ત્યારબાદ જે બીજા સાધુઓ ગોચરી માટે વચ્ચેના ગામમાં રોકાઈ ગયેલા હતા, તેઓની વચ્ચે જો આ ઉપાશ્રયના માર્ગને જાણનારો (પ્રત્યુપ્રેક્ષક સાધુ) હોય, તો પછી બધા જ સાધુઓ તે જ વસતિ = ઉપાશ્રયમાં પ્રવેશ કરી દે. કોઈએ પણ બહાર રાહ જોવાની જરૂર નથી.
f
.
.
॥२५॥
वृत्ति : एतदेवाह -
जाणंतदिए ता एउ वसहीए नत्थि कोड पडियरड । __ अण्णाएऽअजाणतेसु वावि संघाड धुवकम्मी ॥१८१॥
स्म नि.-१८१ ___ 'जाणंतट्ठिए' मार्गाभिज्ञे स्थिते तस्यां वसतावागच्छन्ति, 'नत्थि कोइ पडियरइ 'त्ति न कश्चित्तान् प्रतिपालयति भ बहिःस्थितः । 'अण्णाए'त्ति यदा तस्याः पूर्वप्रत्युपेक्षिताया वसतेाघातः संजात: किन्त्वन्या, तस्यामन्यस्यां वसतौ । जातायां 'अजाणतेसु वावि, अथवा ये ते भिक्षानिमित्तं स्थिताः पश्चादागमिष्यन्ति तेषु अजानत्सु सत्सु 'संघाडधुवकम्मित्ति वसतिपरिज्ञापनार्थं सङ्घाटको बहिः स्थाप्यते ध्रुवकर्मिको-लोहकारस्तस्य कथ्यते-ये पुनः साधव आगमिष्यन्ति तेषामियं वसतिदर्शनीया कथनीया वेति । यन्द्र. : मा ४ पात ४३छ
वा॥२५॥
F_ne foE