________________
नि.-१७८
श्री मोध-त्यु
કેમકે એકાકી પરિભ્રમણ કરવા વગેરે રૂપ પ્રમાદ સેવ્યો. અને ગોકુળાદિમાં પ્રતિબદ્ધ ન બને પણ એકલો રાત્રે ઉંઘે તો પણ નિર્યુક્તિ ઉપધિ હણાય. ગોકુળાદિમાં પ્રતિબદ્ધ ન બને અને રાત્રે ઉંઘે પણ નહિ તો એ ઉપધિ ન હણાય.).
वृत्ति : इदानीं गच्छस्य गमनविधि प्रतिपादयन्नाह - ॥१८॥ । ओ.नि. : पुरओ मज्झे तह मग्गओ य ठायंति खित्तपडिलेहा ।
दाएंतुच्चाराई भावासण्णाइरक्खट्ठा ॥१७८॥ क्षेत्रप्रत्युपेक्षका एषु विभागेषु भवन्ति-केचन 'पुरतः' अग्रतो गच्छस्य, केचन मध्ये गच्छस्य । ते हि मार्गाभिज्ञाः | 'मार्गतश्च' पृष्ठतश्च गच्छस्य तिष्ठन्ति क्षेत्रप्रत्युपेक्षकाः । किमर्थं पुनरेत एवं तिष्ठन्ति ?, 'दाएंतुच्चाराई' उच्चारप्रश्रवणस्थानानि दर्शयन्ति गच्छस्य, 'भावासण्णादिरक्खट्टत्ति भावासण्णो-अणहियासओ, तद्रक्षणार्थम्, एतदुक्तं भवति-उच्चारादिना बाध्यमानस्य ते मार्गज्ञाः स्थण्डिलानि दर्शयन्ति ।
ચન્દ્ર. : હવે ગચ્છની ગમન કરવાની વિધિનું પ્રતિપાદન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૧૭૮ : ગાથાર્થ : ક્ષેત્રપ્રત્યુપેક્ષકો આગળ, વચ્ચે અને પાછળ રહે. ભાવાસન્નતાદિના રક્ષણને માટે ઉચ્ચારાદિને દેખાડે.
EिR
वा ॥१८॥