________________
भा
શ્રી ઓઘ- સ્થ
નિર્યુક્તિ
|| ૬૦૦ ||
ui
ટીકાર્થ : ક્યારેક વરસાદ પડે, અથવા તો ક્યારેક અપશકુન થાય તો પ્રયાણ કરી ચૂકેલા એવા ય વૃષભો પાછા ફરે. હવે જો આચાર્ય જ પહેલા નીકળે, તો પછી અપશકુન દેખાયે છતેં કે વરસાદ પડે છતેં તે આચાર્યે પાછા ફરવું પડે અને એમ થાય તો પછી પ્રવચનની હીલના થાય કે “જ્યોતિષીઓને જે વિજ્ઞાન હોય છે, તેટલું પણ આ લોકોને નથી.” (જ્યોતિષી મૈં ઓ તો પહેલેથી વરસાદ વગેરેની આગાહી કરી દેતા હોય છે. એમને એ બધાનું જ્ઞાન જ્યોતિષ દ્વારા થાય છે.) આ કારણસર આચાર્ય પાછળથી નીકળે.
म
હ
ઉત્તર : આ બાબતમાં કારણ શું છે ? તે દર્શાવે છે.
ઓઘનિયુક્તિ-ભાષ્ય-૮૧ : ગાથાર્થ : વરસાદનું આગમન કે અપશુકન થયે છતે પ્રયાણ કરી ચૂકેલા વૃષભોએ પાછા ફરવું પડે, પ્રવચનને વિશે અપભ્રાજના થાય. તે કારણથી આચાર્ય પાછળથી નીકળે.
ओ
ઓ.નિ.મા. :
वृत्ति : गच्छद्भिश्च अपशकुना शकुना वा निरूपणीयाः, तत्रापशकुनान् प्रतिपादयन्नाह मइल कुचेले अब्भंगिएल्लए साण खुज्जवडभे य । एए उ अप्पसत्था हवंति खित्ताउ निंताणं ॥८२॥ नारी पीवरगब्भा वड्डुकुमारी य कट्टभारो य ।
कासायवत्थ कुच्चंधरा य कज्जं न सार्हति ॥ ८३ ॥
-
1
j
भ
स
- ભા.-૮૨-૮૩
म
વૈં ॥ ૬૦૦૫