________________
sી
શ્રી ઓધ-ય નિર્યુક્તિ
बोधो भवति रात्रौ पूत्कारयतां, 'तेणे'त्ति स्तेनकानां च । 'मालकार'त्ति मालिका विबुध्यन्ते । 'उब्धामग'त्ति पारदारिका વિવુષ્યને, ‘uથg"ત્તિ પથમ વિવુષ્યને, ‘નંતે 'ત્તિ યાત્રિ વિવૃદ્ધાઃ સન્તો યત્રા િવદતિ વાાિદ: |
'E
// ૬૦૯ |
E
F
G
H
ભા.-૯0
A
ચન્દ્ર, : હવે ૧૭૬મી ગાથાના ધરVT એ અવયવનું વ્યાખ્યાન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૯૦: ટીકાર્થ : તેઓ જો અવાજ કરવા પૂર્વક વિહાર કરે તો પછી લોકો જાગી જાય. અને જાગેલો ની લોક પાણીના યંત્રોને વહન કરવા માટે તૈયાર કરે. (પાણી લાવવા માટે ઘડા તૈયાર કરે, દોરી નાંખે.... વગેરે.) અથવા # ઉઠી ગયેલી સ્ત્રીઓ પાણી લેવા માટે નીકળી પડે. લોકો અનાજનું મર્દન કરવા માટે જાય. ગાથામાં જે નોવાં શબ્દ છે. એનો | અર્થ ધાર એમ કરવો, કેમકે લાટ દેશમાં એ પ્રમાણે અર્થ થાય છે. અને પ્રક્કર એટલે મર્દન કરવું તે.
તથા વાણિયાઓ એટલે કે ફેરિયાઓ સવાર થયું છે એમ સમજીને ચાલવા લાગે. તથા લુહારની શાળા વગેરેમાં અગ્નિ ! (પ્રજવલિત કરાય. કુટુંબીઓ પોતપોતાના કાર્યોમાં લાગી પડે. ખરાબ કર્મવાળા માછીમાર વગેરે તથા ખરાબ રીતે મારી નાંખનારા સૌકરિક (ભૂંડના હત્યારા) વગેરે પણ રાત્રે અવાજ કરતા સાધુઓના કારણે જાગી જાય. ચોરો પણ જાગી જાય. એમ માળીઓ, પરસ્ત્રીગમન કરનારાઓ, મુસાફરો, યાંત્રિકો એટલે કે કુંભાર વગેરે પણ જાગીને યંત્રો શરુ કરી દે. આમ અનેક રીતે હિંસા ઉત્પન્ન થાય.
= वृत्ति : तत्र यदुक्तं प्राक् 'नटे खग्गूडसिंगारो' तत्रेदमुक्तं नियुक्तिकृता सङ्गारकरणमात्रम्, इह पुनः स एव
-
ફ
= he is w
= ૬૦૯ II