________________
r
તો ભાગી ન શકે.
શ્રી ઓઘ- સુ નિર્યુક્તિ
॥ ૫૯૬ ॥ .
આ બધા કારણોસર સાંજના સમયે જ બધાને જણાવી દેવાય કે “અમુક જગ્યાએ આપણે આરામ કરશું, અમુક જગ્યાએ ગોચરી વાપરશું, અમુક જગ્યાએ ઉતરીશું...’” આ પ્રમાણે સાંજે જણાવી દીધા બાદ જ્યારે રાત્રે-વહેલી સવારે સાધુઓ વિહાર કરે ત્યારે તેઓ સંકેત કરે. એટલે કે આગળ આગળ જનારા સાધુઓ પાછળ પાછળના સાધુઓને એવી રીતે સંકેત કરતા રહે કે કોઈએ કશું બોલવું ન પડે અને કોઈ માર્ગ ભૂલે પણ નહિ. (જૂના જમાનામાં કંઈ આજના જેવા સીધે સીધા રસ્તાઓ ન ા હતા. વળી આજેય ગામડાઓમાં ઊંધા ચત્તા રસ્તે જવું પડતું હોય છે. જો અંધારામાં વિહાર કરીએ તો આજે પણ પાછળના મૈં સાધુઓ ભૂલા ન પડે એ માટે પૂરતી કાળજી રાખવી જ પડે.)
ન
红
હવે કોઈક સાધુ જડ હોય, તે આમ બોલે કે “સાધુઓને તો રાત્રે વિહાર કરવો ન કલ્પે.’ અને એટલે તે અંધારામાં વિહાર ન કરે, સ્થાનમાં જ રહે. જો આવું થાય તો કંઈ બધા સાધુઓ એને માટે ઉભા ન રહે, એને સંકેત આપી દે કે તારે ૐ અમુક સ્થાનમાં આવી જવું.
ओ
भ
वृत्ति : इदानीमस्या एव गाथाया भाष्यकृत् कांश्चिदवयवान् व्याख्यानयति, तत्र प्रथमावयवं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : पडिलेहंतच्चि बिंटियाउ काऊण पोरिसि करिंति । 'चरिमा उग्गाहे सोच्चा मज्झण्हे वच्वंति ॥ ७९ ॥
પા
स्थ
j
મ
મ
T
ભા.-૭૯
म
귀
૩ ॥ ૫૯૬ ||
구찌