________________
શ્રી ઓઘનિર્યુક્તિ
| Tj
|| ૫૯૫ ||
(કોઈક આમ પણ અર્થ કરે છે કે → (૧) બંને પોરિસી કરીને જાય. (૨) સૂત્રપોરિસી કરીને જાય. અર્થાત્ પાત્રપ્રતિલેખન પણ કરીને ૧ પ્રહર થાય એટલે નીકળે. (૩) વધુ દૂર જવાનું હોય તો પાત્રપ્રતિલેખન કરીને પોણાપ્રહરે જ (૬ નીકળી જાય – આ અર્થ પણ ઘટી શકે છે. તત્ત્વ ગીતાર્થો જાણે.)
અથવા તો સૂર્ય ઉગે કે તરત વિહાર કરે,
અથવા તો સૂર્ય ઉગ્યો ન હોય ત્યારે જ એટલે કે રાત્રે જ વિહાર કરી દે.
તે ક્ષેત્રમાંથી નીકળેલા સાધુઓ પરસ્પર એકબીજાની રાહ જુએ. (પણ એકલા-એકલા સાધુઓ પરસ્પર આગળ ન વધે.) જો તે સાધુઓ રાહ ન જુએ, તો પાછળ રહી ગયેલા, માર્ગને ન જાણનારા સાધુઓ પરસ્પર બૂમો પાડે કે કયો રસ્તો છે...? વગેરે. અને તે બૂમના કારણે લોકો જાગી જાય, અને તેથી અધિકરણ = હિંસાદિ થાય. વહેલા ઉઠેલા લોકો સ્નાનાદિ પોતપોતાના કાર્યોમાં લાગે, એ બધામાં હિંસા થાય. આમાં સાધુ નિમિત્ત બન્યા કહેવાય.
અથવા એવું બને કે બૂમાબૂમથી જાગી ગયેલા ચોરો સાધુઓની વસ્તુઓ ચોરવા માટે સાધુઓની પાછળ આવે. ક્યારેક એવું બને કે એકલો પડેલો કોઈક સાધુ જો ઘરે જવાની ઈચ્છા થાય તો ભાગી પણ જાય. જો બધા સાથે હોય
भ
એક પોરિસી પૂર્ણ થતા વિહાર કરે. પણ જો ક્ષેત્ર વધુ દૂર હોય તો પછી પોણો પ્રહર થાય ત્યાં સુધી સૂત્રસ્વાધ્યાય કર્યાબાદ પાત્રાપોરિસી કર્યા વિના જ વિહાર કરી દે. એટલે પહેલા પ્રહરનો પા ભાગ બચી જાય. પછી છેક ત્યાં પહોંચીને પાત્રા પ્રતિલેખનાદિ કરે. નૃત્વા પાઠ વધુ સંગત લાગે છે.)
77
TT
भा
स्थ
| T
Tr
ᄑ
ᄑ
지
નિ.-૧૭૬
| |॥ ૫૯૫ ॥