________________
શ્રી ઓથ
अविधिपृच्छा इयं वर्त्तते, यदुत-'उग्गाहितेन' उत्क्षिप्तेन उपकरणेन पृच्छति, तत्र 'सेज्जातरीउ रोएज्जा' નિર્યુક્તિ तेनाकस्मिकेन गमनेन शय्यातर्यो रोदनं कुर्युः, ततश्च 'सागारिकस्य' शय्यातस्य शङ्कोपजायते, कलहे च सति
ण 'सएज्झिआ खिस'त्ति सैव सएज्झिया 'खिसेति' यथा न शोभना त्वं येन त्वया तदा काले भिक्षोर्गच्छतो रुदितं, किं // ૫૮૫ |
च ते स पिता भवति ? येन रोदिषीति ।
ચન્દ્ર. : તે રજા પણ વિધિથી લેવી, કેમકે જો અવિધિપૂર્વક શય્યાતરને પુછીએ તો નીચે પ્રમાણે દોષો લાગે છે.
ટીકાર્થ : અવિધિપૃચ્છા આ છે કે સાધુઓ વિહારની બધી તૈયારી કરી પાત્રાદિ ઉંચકીને જતી વખતે જ પૂછે કે | “શય્યાતર ! અમે જઈએ છીએ.”
આ રીતે પૂછવામાં વાંધો એ આવે કે સાધુઓના આ અચાનક ગમનને કારણે શય્યાતરી = શય્યાતરની પત્ની સાધુઓનો આ વિરહ થવાના વિચારથી સભાવને લીધે રડવા લાગે, અને આ રીતે પોતાની પત્નીને રડતી જોઈ શય્યાતરને શંકા થાય કે a બળ “સાધુઓ જાય છે. એમાં આણે રડવાની શી જરૂર ? શું એનો કોઈક ખરાબ સંબંધ છે ?...”
ભવિષ્યમાં પડોસણ સાથે ઝઘડો થાય તો ત્યારે ગુસ્સે થયેલી પડોસણ કહે કે “તું સારી નથી કે જે તે તે કાળે સાધુ જતા ) ા હતા ત્યારે રૂદન કર્યું હતું. શું એ તારા પિતા હતા ? કે જેથી ત્યારે તું રડતી હતી ?” (પડોસણની સાથે ઘણીવાર ઝઘડો થતો વી હોય, એમાં આવું બને. અને ગુસ્સામાં આવી કડવા વચનો સંભળાવી દે.).
નિ.-૧૬૮
- ઢes - B
'|| ૫૮૫ ||