________________
s, a |
શ્રી ઓધ
નિર્યુક્તિ
// ૫૯૧ // -
' શરદઋત.
વકુળ
'દેતા દે
નિ.-૧૭૪
ચન્દ્ર,: શય્યાતર સાંભળે એ રીતે આ બે ગાથાઓ બોલે, તેથી તે પણ આ સાંભળીને બોલે કે “શું આપ જવાને માટે ઉત્સુક થયા છો ?”
આચાર્ય પણ કહે કે –
ઓઘનિર્યુક્તિ-૧૭૩: ગાથાર્થ : શ્રમણો, પક્ષીઓ, ભ્રમરકુલો, ગોકુળો અને શરદઋતુના મેઘલાઓની વસતિઓ અચોક્કસ હોય છે. (અર્થાત્ આ બધા એક જ સ્થાને વધુ ન રહે.) (અહીં ગોકુળ એટલે ગોધન લઈને ફરનારા સાથે વગેરે સમજવા. આજેય ભરવાડો વગેરે પોતાના પશુધન સાથે બધે ફરતા દેખાય છે.)
ટીકાર્થ : આ ગાથા સુગમ છે. वृत्ति : ततश्चैतां गाथां पठित्वा इदमाचरन्ति - ओ.नि. : आवस्सगकयनियमा कल्लं गच्छामो तओ उ आयरिआ ।
सपरिजणं सागारियं वाहरिउं दिति अणुसद्धिं ॥१७४॥ 'आवश्यककृतनियमाः' कृतप्रतिक्रमणा इत्यर्थः, "विकालवेलायां कृतावश्यका इदं भणन्ति-यदुत कल्लं गच्छामः । पुनश्च तत आचार्याः सपरिजनं 'सागारिकं शय्यातरं आहूय 'अनुशास्ति ददति' धर्मकथां कुर्वन्तीत्यर्थः ।।
: દfe - E!
|| ૫૯૧ |