________________
ર
'E
F
=
=
=
જ નિ.-૧૬૧
શ્રી ઓઘ-ચ
હવે બીજી દિશામાં અર્થપોરિસી નથી. કેમકે ત્યાં બીજી પોરિસીમાં જ ભોજન છે. (બધાનો ભોજન સમય જ એ હોય, ' નિર્યુક્તિ એટલે ગોચરી માટે એ સમયે જવું પડે. એટલે અર્થપોરિસી શક્ય ન બને.) ત્યાં ઘી વગેરે વસ્તુઓ તો મળે જ છે.
iી ત્રીજી દિશામાં સૂત્રપોરિસી અને અર્થપોરિસી બેય છે અને ઘી વગેરે તે દ્રવ્યોનો અવશ્ય લાભ થાય છે. // ૫૭૩ ll ચોથી દિશામાં પ્રાયોગ્ય એવા ઘી વગેરે તમામેતમામ વસ્તુનો લાભ થાય છે. જે માંગો તે બધું મળે છે અને ન માંગીએ
એ તો પણ સહેલાઈથી એની મેળે જ સવાર-બપોર-સાંજ ત્રણેય કાળને યોગ્ય, બાલ-વૃદ્ધાદિ બધાયને અનુકૂળવંસ્તુ મળે છે. - (અહીં માત્ર દષ્ટાન્ત દર્શાવ્યું છે. ટૂંકમાં આવા જુદા જુદા પ્રકારના ક્ષેત્રો હોઈ શકે છે. જે સાધુઓએ જેવું ક્ષેત્ર જોયું હોય, તે તેવું વર્ણવે. ઉપર બતાવ્યા ક્રમ પ્રમાણે જ બધા ક્ષેત્રો હોય... એવું જરૂરી નથી.)
वृत्ति : एवं तैः सर्वैः क्षेत्रप्रत्युपेक्षकैराख्याते सत्याचार्यः किं कसेतीत्यत आह - ओ.नि. : मयगहणं आयरिओ कत्थ वयामो त्ति तत्थ ओयरिआ ।
खुहिआ भणंति पढमं तं चिअ अणुओगतत्तिल्ला ॥१६१॥ 'मतग्रहणं' अभिप्रायग्रहणं आचार्यः शिष्याणां । करोति, यदुत भो आयुष्मन्तः ! क्व व्रजाम: ?-कया दिशा । गच्छाम: ? तत्रैवमामन्त्रिते शिष्यगणे आचार्येण 'तत्र औदारिका' उदरभरणैकचित्ताः 'क्षुभिता:' आकुला भणन्ति-यदुत
all ૫૭૩ ll
=
ક
=
=
= '#
E