________________
-
ક
$
E
શ્રી ઓઘ-ધ
ટીકાર્થ : કુતરાનું બલ એક રાત-દિમાં થઈ જાય. (એટલે કે નબળો પડેલો કુતરો જો એકજ દિવસ વ્યવસ્થિત ભોજન નિર્યુક્તિ મળે તો પૂર્વની જેમ બલવાન બની જાય.)
મનુષ્યનું બળ પાંચ દિન વડે થાય. બળદનું ૧૫ દિનથી થાય. અને હાથીનું બલ ૬૦ દિવસે થાય. આમ આ બધું ક્રમશઃ // ૫૮૧ | ન જોડી દેવું. (ગાથામાં એકબાજુ એક, પાંચ, અર્ધમાસ, સાઠ એમ સંખ્યા આપી છે. બીજી બાજુ કુતરો, માણસ, બળદ, હાથી મ એમ ચાર શબ્દો આપ્યા છે. એટલે ક્રમશ: તે તે સંખ્યાને તે તે શબ્દ સાથે જોડી દેવી.)
આમ વૈદ્યકનો નિયમ છે. એટલે આવા સાધુઓ તે અનુકૂળ ક્ષેત્રમાં એક પંચક સુધી રખાય. (કે જેથી પાંચ દિ'માં | તંદુરસ્ત થઈ ગચ્છ સાથે ભેગા થાય.) પણ જો પાંચ દિવસ રહેવા છતાં બલવાન ન બને તો પછી બે પંચક રાખે, કે પછી આ
નિ.-૧૬૭ ત્રણ પંચક રાખે અને પછી પાછા ગચ્છમાં લાવી દે. | वृत्ति : एवं ते आलोचितशिष्यगणा आचार्याः शय्यातरमापृच्छ्य क्षेत्रान्तरं संक्रामन्ति । अथ न पृच्छन्ति ततो दोष उपजायते । एतदेवाह - ओ.नि. : सागारिअपुच्छगमणं बाहिरा मिच्छ छेय कयनासा । गिहि साहू अभिधारण तेणगसंकाइ जं चऽण्णं ॥१६७॥
ah ૫૮૧/ 'सागारिकं' शय्यातरमनापृच्छ्य यदि गमनं क्रियते ततो 'बाहिर'त्ति बाह्या लोकधर्मस्यैते भिक्षव इत्येवं वक्ति ।