________________
ક
શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ
E
આ વિષયમાં દુષ્ટ ઘોડા વડે દૃષ્ટાન્ત છે. અહીં દુષ્ટ ઘોડો એટલે ગધેડો સમજવો. તે જેમ પુષ્કળ ખાવા દ્વારા દર્પવાળો બનેલો છતાં કુંભારે પોતાની પીઠ પર મુકેલા માટીના વાસણોને દર્પના અતિરેકથી કુદી કુદીને ભાંગી નાંખે. અને વળી આવું થવાથી તે જ કુંભાર વડે બિલકુલ ખાવાનું ન અપાતા રુંધાયેલા આહારવાળો છતાં અત્યંત દુર્બલ બનવાથી ડગલેને પગલે અલના પામતો છતાં વાસણોને ભાંગી નાંખે. અને તેજ ગધેડો મધ્યમપ્રમાણમાં આહાર કરવા દ્વારા સારી રીતે વહન કરી શકે. એમ સાધુઓ પણ જો મધ્યમબલવાળા હોય તો સારી રીતે સંયમક્રિયાને વહન કરે.
| ૫૭૮ || _
F
=
કે
=
R
=
નિ.-૧૬૪
વ
=
=
વ
મો.નિ. : પUTUUIક્સ દાઇ મારેvi ને તે વા થરા
जइ तरुणा नीरोगा वच्चंति चउत्थगं ताहे ॥१६४॥ अथ तस्मिन् गच्छे पञ्चपञ्चाशद्वर्षदेशीयाः त्रिंशद्वर्षाः चत्त्वारिंशद्वर्षा वा भवन्ति, ततो गम्यते चतुर्थं क्षेत्रं, यतस्ते येन केनचिद् घ्रियन्ते-यापयन्ति । तथा यदि च तरुणा 'नीरोगाः' शक्ता भवन्ति ततश्चतुर्थमेव क्षेत्रं व्रजन्ति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૧૬૪: ગાથાર્થ : પંચાવનની પૂર્વ હાનિ હોય (એટલે કે પંચાવન કે તેનાથી નીચેની ઉંમરના જ સાધુઓ હોય) તો તેઓ ગમે તે વસ્તુથી ચલાવી લે. વળી યુવાનો નિરોગી હોય તો ચોથા ક્ષેત્રમાં જાય.
ટીકાર્થ : જો તે ગચ્છમાં પંચાવનવર્ષથી નીચેની ઉંમરવાળા, ત્રીસ વર્ષવાળા કે ચાલીશ વર્ષવાળા હોય તો ચોથા ક્ષેત્રમાં
=
all ૫૭૮ ..
A