________________
ચા
श्री सोध-त्यु
' થાય અને એ મહેમાન સાધુઓની સાથે જૂના રાખેલા સાધુઓને પણ કાઢી મૂકે. વળી આ રીતે રહેનારો સાધુ તો સૂત્રની નિર્યુક્તિ
આજ્ઞાનો ભંગ કરનાર બને.
ગાથામાં જે મારું લખેલ છે, તેમાં આદું શબ્દથી આ પણ સમજી લેવું કે ભવિષ્યમાં તે ગૃહસ્થ પછી કોઈપણ સાધુને || ५६७॥ ન તે વસતિ રૂપ દ્રવ્ય અને એ ઉપરાંત ગોચરી, પાણી, વસ્ત્રાદિ અન્ય દ્રવ્યો પણ આપતો બંધ થાય. આમ વસતિદ્રવ્ય અને
- અન્યદ્રવ્યોનો વ્યવચ્છેદ થાય.
स. वृत्ति : इदानीं ते क्षेत्रप्रत्युपेक्षका आचार्यसमीपमागच्छन्तः किं कुर्वन्तीत्यत आह -
सन.-१५७ ओ.नि. : जइ तिन्नि सव्वगमणं एसु न एसु त्ति दोसु वी दोसा ।
अण्णपहेणऽगुणंता नितियावासो हु मा गुरुणो ॥१५७॥ यदि ते क्षेत्रप्रत्युपेक्षकास्त्रय एव तत सर्व एव गमनं कुर्वन्ति, अथ सप्त पञ्च वा ततः सङ्घाटकमेकं मुक्त्वा व्रजन्ति। 'एसु न एसु त्ति' शय्यातरेण पृष्टाः सन्तस्ते नैवं वदन्ति-एष्यामो न वा एष्याम इति, यत एवं भणने दोषः,
किं कारणं ?, यद्येवं भणन्ति यदुत आगमिष्यामः, ततश्च शोभनतरे क्षेत्रे लब्धे सति नागच्छन्ति ततश्चानृतदोषः । अथ वी भणन्ति - नागमिष्यामः, ततश्च कदाचिदन्यत्क्षेत्रं न परिशुध्यति ततश्च पुनन्तत्रागच्छतां दोषोऽनृतजनितः । ||५ ॥