________________
શ્રી ઓઘ-
यदि त्वसौ पूर्वदृष्टानेवेच्छति यैः प्राग् मासकल्पः कृत आसीत्, स्वभावेनेालुः स दृष्टप्रत्ययानिच्छति, नान्यान् નિર્યુક્તિ तत्र न कल्पते वासः । अथवा भणेदसौ एतावन्त एवात्र तिष्ठन्तु, तत्र 'न कल्पते वासः' न युज्यतेऽवस्थानं, यतः साधवः
ण कदाचित्स्तोकाः कदाचिद्बहवो भवन्ति । अथान्यानि क्षेत्राणि न सन्ति तदा 'असती खेत्ताण 'त्ति क्षेत्राणामन्येषामभावे | ૫૬૪ ll
'अणुन्नाउ'त्ति तस्यामेव वसतावनुज्ञातो वासः ।
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૧૫૫ : ગાથાર્થ : (તે ગૃહસ્થ) પૂર્વે જોયેલાઓને જ ઈચ્છે અથવા તો બોલે કે “આટલા જ જો = સાધુઓ થાઓ.” તો ત્યાં રહેવું ન કલ્પ. જો અન્ય સ્થાન ન હોય, તો ત્યાં રહેવાની રજા છે.
નિ.-૧૫૫ ટીકાર્થ : જ્યારે એ ગૃહસ્થ-શયાતર પૂર્વે જોયેલા સાધુઓને જ ઈચ્છે કે જે સાધુઓએ પહેલા ત્યાં માસકલ્પ કરેલો હતો, એટલે કે સ્વભાવથી ઈર્ષ્યાળુ એ ગૃહસ્થ તેવા જ સાધુઓને ઈચ્છે કે જેઓનો વિશ્વાસ પહેલા દેખાયેલો હોય. પણ અન્ય | સાધુઓને ન ઈચ્છે, તો ત્યાં રહેવું ન કલ્પ. (એ ગૃહસ્થને એવો ભય હોય કે “અહીં સાધુઓ રહે અને મારી પત્ની વગેરે સાધુઓ પ્રત્યે અતિઆદરવાળા બને.” હવે પોતાની પત્ની વગેરે પોતાના કરતા સાધુઓ પ્રત્યે વધુ આદરાદિવાળા બને, સાધુના રૂપાદિ પ્રત્યે આકર્ષિત બને એ પેલાને ઈર્ષ્યાને લીધે ન ગમે. એટલે જે સાધુઓ પૂર્વે આવી ચૂકેલા હોય કે જેમની |
સાથે પોતાની પત્ની વગેરેને અતિરાગાદિ ન થયા હોય તેવા જ સાધુઓને પેલો ઈચ્છે એવો અહીં ભાવ છે.) (આ જગ્યાએ વી ન રહેવાનું કારણ એ કે જે બીજા નવા સાધુઓ હોય, તેઓ ક્યાં જાય? ગચ્છને તોડવામાં નુકશાનો હોય. એટલે આ જગ્યાએ all ૫૬૪ .
-
-
R.