________________
ભા.-૬૯
શ્રી ઓઘ-
તે બાલસ્વભાવવાળો હોવાથી રમવા લાગી પડે. (૩) શું કર્તવ્ય છે ? શું અકર્તવ્ય છે ? વગેરે ન જાણે (૪) ક્ષેત્ર તપાસ માટે નિર્યુક્તિ
મોકલાયેલો બાળ ત્યાં ગોચરી માટે જાય ત્યારે બધા “બાળક છે, એને ખવડાવો.” એમ એને તો અનુકંપાથી બધું જ આપે.
આમ બાળક તો અનુકંપાથી બધું મેળવે અને આવીને આચાર્યને કહે કે “એ ક્ષેત્રમાં બધું જ મળે છે. ક્ષેત્ર સારુ છે...” એટલે // પ૨૫ IT પછી આખો ગ૭ ત્યાં જાય પણ કંઈ વિશેષગોચરી ન પામે. કેમકે લોકો પૂર્વે તો બાળક પ્રત્યેની અનુકંપાથી જ આપતા હતા.
આ બાકીના યુવાન સાધુઓને ન આપે. (૫) ક્યારેક આનાથી તદ્દન ઉધું ય બને કે લોકો સારા દાનવીર હોય પણ બાલસાધુને on જોઈ “આને શું આપવાનું ?” એમ એનો તિરસ્કાર-ઉપેક્ષા કરે એટલે એ બાળક તો કંઈ ન પામે (હવે તે પાછો આવી + આચાર્યને કહે કે “એ ક્ષેત્ર નકામું છે.’ હકીકતમાં ઘણું સારું પણ હોય. એટલે અહીં ગચ્છને નુકશાન થાય.)
આ બધા કારણોસર બાલસાધુને ક્ષેત્રની તપાસ માટે ન મોકલવો.
वृत्ति : वृद्धोऽपि न प्रेषणीयो, यतस्तत्रैते दोषा: - ओ ओ.नि.भा. : वुड्डोऽणुकंपणिज्जो चिरेणं न य मग्गथंडिले पेहे।
अहवावि बालवुड्डा असमत्था गोयरतिअस्स ॥१९॥ वृद्धोऽनुकम्पनीयस्ततश्चासावेव लभते नान्यः, तथा 'चिरेणं'ति 'चिरेण' प्रभूतेन कालेन गमनं आगमनं च करोति, न च 'मार्ग' पन्थानं प्रत्युपेक्षितुं समर्थः नापि स्थण्डिलानि प्रत्युपेक्षितुं समर्थः। इदानीं तु द्वयोरपि
વીu ૫૨૫ છે.