________________
-
R
શ્રી ઓઘ-યુ82
શૂન્યગૃહાદિ તપાસે. એ પછી પ્રાયોગ્ય વસ્તુની રજા લે. અને વિચાર કરે તો એને પરિકથન કરે. નિર્યુક્તિ ટીકાર્ય : આમ ઉપર બતાવ્યા પ્રમાણે તપાસ કરતા જો ગોચરીની દૃષ્ટિએ એ ક્ષેત્ર ગમી જાય, તો પછી ત્યાં સ્પંડિલની
[ પ્રત્યુપેક્ષણા કરી લે. તથા જે થંડિલોમાં મૃત્યુ પામેલા સાધુને પરઠવી શકાય, તે મહાÚડિલભૂમિની પ્રત્યુપેક્ષણા કરી લે. | ૫૫૪ || |
(અથવા અંડિલ એટલે વડીનીતિ જવા માટેની ભૂમિ અને મહાસ્થડિલ એટલે મૃતક પરઠવવાની ભૂમિ....એમ બે જુદા : " ગણવા.) - તથા વસતિ–ઉપાશ્રયને બરાબર જોઈ લે કે શું ઉપાશ્રય પ્રશસ્ત સ્થાનમાં છે ? કે અપ્રશસ્ત એટલે કે સિંગખોડાદિથી યુક્ત સ્થાનમાં છે ? (એનું વર્ણન ભાષ્યકાર આગળ કરશે,) નગરની વચ્ચે રહેલ શાળા વગેરે આ વસતિ તરીકે જોઈ લે.
નિ.-૧૫૩ | (અહીં શાળા એટલે અત્યારની સરકારી સ્કૂલો ન સમજવી, પણ ગામવાળાઓએ ગામના વિશિષ્ટ કાર્યાદિ માટે જરૂરી હોલ " જેવું જે બનાવેલ હોય, તે સમજવું.) ( જો વસતિ તરીકે શાળા વગેરે ન મળે, તો પછી શૂન્ય દેવકુલ (મંદિર જેવું) શોધી રાખે. એમ શૂન્યગૃહ વગેરે પણ જોઈ છે
લે. (જે ઘરોમાં કોઈ રહેતું ન હોય, એવા ખાલી પડેલા ઘરો જોઈ લે.) શૂ ઢિ માં રહેલા આદિ શબ્દથી સભા વગેરે સમજવા. પ્રશ્ન : તે વસતિ પામ્યા બાદ પછી શું કરવું?
all ૫૫૪ || ઉત્તર : વસતિ મળી જાય, પછી એનો માલિક જે હોય, તે શય્યાતરની પાસે સાધુઓને ઉપયોગી થાય તેવી તૃણ-ડગલ
=
=
=
•
=