________________
શ્રી ઓધ
વિધિ દેવકુલાદિમાં પણ સમજી લેવી.) નિર્યુક્તિ બળદની આ કલ્પના તો તેટલા જ ક્ષેત્રમાં કરવી કે જેટલું ક્ષેત્ર વસતિ વડે = લોકોના રહેવાસ વડે વ્યાપ્ત હોય, તેનાથી
ઉપરના ક્ષેત્રમાં બળદની કલ્પના કરવાની નથી. (અર્થાત એક કિલોમીટર જેટલા વિસ્તારમાં લોકોના ઘરો હોય અને પછી | ૫૫૯ો ઘરો ન હોય તો બળદની કલ્પના એક કિ.મી. જેટલા વિસ્તાર પુરતી જ કરવી.)
v પ્રશ્ન : જયારે લોકોના રહેવાસથી દૂર ઉદ્યાન વગેરેમાં ઉપાશ્રય રાખવાનો હોય ત્યારે શી રીતે બળદની કલ્પના || કરવી ?) Fા ઉત્તર : રહેવાસની પછીના ભાગમાં જો ઉપાશ્રય કરવો હોય તો એ આ ક્ષેત્રને અનુસાર ઉપાશ્રય કરવો. (દા.ત. | ' ભા.-૭૬-૭૭ બ ઉદ્યાનમાં ઉતરીએ તો ઉદ્યાન પુરતો બળદ કલ્પી એ પ્રમાણે ઉપાશ્રય કરવો... એમ યથોચિત સમજી લેવું.) * 'r (ખ્યાલ રાખવો કે ઉપાશ્રય કરવો એનો અર્થ એવો ન કરવો કે “ઉપાશ્રય બનાવવો” કેમકે સાધુ સ્વયં પોતે આવા " 3 ઉપાશ્રય બનાવે નહિ કે બીજા પાસે બનાવડાવે નહિ. એમા પકાયની હિંસા થતી હોવાથી એમાં પુષ્કળ દોષો લાગે. એટલે E 'અહીં તો તે તે સ્થાને રહેલા ઘરો, દેવકુલો વગેરેને એના માલિક પાસે મહિના માટે માંગી પછી એમાં રહેવું એ જે “ઉપાશ્રય કરવો’નો અર્થ સમજવો.) वृत्ति : अधुना 'पाउग्गअणुण्णवण'इत्यमुमवयवं व्याख्यानयन्नाह, तत्र प्रायोग्यानामनुज्ञा-अनुज्ञापना कर्त्तव्या
વII ૫૫૯ द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च, तत्र द्रव्यतः -