________________
સ)
શ્રી ઓઘ-યુ
(૩) જો ગુદાના સ્થાનમાં ઉપાશ્રય કરીએ તો પેટનો રોગ થાય. અહીં મવતિ ક્રિયા બધે જ જોડી દેવી. નિયુક્તિ (૪) જો પુછડાના સ્થાનમાં ઉપાશ્રય કરીએ, તો ઉપાશ્રયમાંથી અપનયન થાય, એટલે કે શય્યાતર ઉપાશ્રયમાંથી કાઢી .
| મૂકે... એવું બને. (નં. જેમાં જે અસ્થિરતા દર્શાવી છે. એમાં શય્યાતર કાઢી મૂકે છે, એવું નથી. પણ ત્યાં તે તે પ્રસંગો // પપ૮ IT
બનવાથી સાધુઓ ત્યાં સ્થિર રહી શકતા નથી. જ્યારે આ નં.૪માં તો શય્યાતર વસતિમાંથી કાઢી મૂકે છે.)
(૫) જો બળદના મોઢાનાં ભાગમાં ઉપાશ્રય કરીએ તો ચારી થાય. એટલે કે પુષ્કળ ગોચરી મળે. (૬) જો મસ્તકમાં એટલે કે સીંગડાની વચ્ચેના ભાગમાં અને ખુંધ (બળદનો જે ઉંચો ઉંચો ભાગ હોય છે તે)માં ઉપાશ્રય |
- ભા.-૭૬-૭૭ | કરીએ તો પૂજા અને સત્કાર થાય.
) જો ખભા અને પીઠના ભાગમાં ઉપાશ્રય કરીએ તો આ ગચ્છને ખૂબ ભાર રહે. એટલે કે આવતા જતા મહેમાન - | સાધુઓ વડે એ વસતિ ભરેલી ભરેલી રહે. (બળદના ઉંચા ભાગથી આગળનો ભાગ કે જયાં ગાડાનું લાકડું મુકાય છે, તે " ખભો સમજવો. અને એ ઉંચા ભાગની પાછળનો ભાગ એ પીઠ સમજવી.)
(૮) જો પેટના ભાગમાં ઉપાશ્રય કરીએ તો ક્ષેત્રવૃષભ કાયમ તૃપ્ત જ રહે. અર્થાત્ એ ગામરૂપી બળદ બધી રીતે સંતોષ પામનારો, વૃદ્ધિ પામનારો બને.
આ રીતે ઉપાશ્રયનું વ્યાખ્યાન થઈ ગયું, અને એના વ્યાખ્યાન દ્વારા ૧૫૩મી ગાથામાં આવેલા દેવકુલ, શૂન્યગૃહ વગેરે પણ વ્યાખ્યાન થઈ ગયેલા જ જાણવા. (કેમકે એ બધા પણ ઉપાશ્રય તરીકે જ લેવાના હતા. એટલે ઉપાશ્રય સંબંધી ઉપરની
૫૫૮||