________________
શ્રી ઓઘ
एत एव बालादयो भवेयुस्तदा किं कर्त्तव्यमित्याह - 'पडिलोमेणं तु पेसए विहिणा' अनुलोमः-उत्सर्गस्तद्विपरीतः નિર્યુક્તિ प्रतिलोमः-अपवादस्तं प्रतिलोम-अपवादमङ्गीकृत्य एतानेव बालादीन् प्रेषयेत्, कथम् ? - 'विधिना' यतनया -
वक्ष्यमाणया । यदा पुनस्त एव बालादयोऽविधिना प्रेष्यन्ते तदाऽविधिना प्रेष्यमाणेषु ते एव दोषाः, क्व ?, 'तहिं तु' ૫૩૨ |
'तस्मिन् क्षेत्रे प्रेष्यमाणानां, कथम् ? - 'पडिलोमं 'ति प्रतिलोमं अपवादमङ्गीकृत्य । अथवाऽविधिना प्रेष्यमाणेषु ते एव म दोषाः, तत्र 'पडिलोमं 'त्ति अविधिप्रतिलोमो विधिस्तेन प्रतिलोमविधिना प्रेषयेत् ।। ચન્દ્ર. : જયારે ક્ષેત્રતપાસ માટે મોકલવા યોગ્ય બીજા કોઈ સાધુ ન હોય ત્યારે
આ નિ.-૧૪૨ ઓઘનિર્યુક્તિ-૧૪૨ : ગાથાર્થ : બાલાદિ જ હોય, તો અપવાદમાર્ગે વિધિપૂર્વક મોકલવા. અવિધિથી મોકલવામાં અપવાદને આશ્રયીને તે જ દોષો લાગે.
ટીકાર્થ : જો ગચ્છમાં આ બાલાદિ જ હોય, ક્ષેત્રતપાસ માટે મોકલવા યોગ્ય બીજા સાધુઓ ન હોય તો પછી શું કરવું? એ કહે છે કે અપવાદ માર્ગે આ બાલાદિને જ મોકલવા. અહીં મનુનોમ એટલે ઉત્સર્ગ. અને પ્રતિક્નોમ એટલે અપવાદ. એટલે ગાથામાં લખેલા એ શબ્દનો અપવાદ અર્થ કરવો. એ બાલાદિને પણ આગળ કહેવાશે તેવી યતના વડે મોકલવા. ગમે તેમ નહિ.
જો વળી તે જ બાલાદિ અવિધિ વડે મોકલાય તો પછી એ રીતે મોકલવામાં તો તે ક્ષેત્રમાં મોકલાતા તેઓને તે જ દોષો થu ૫૩૨ ll