________________
શ્રી ઓધ-યુ નિર્યુક્તિ
क्षेत्रं त्रिधा कृत्वा-त्रिभिविभागैविभज्य एको विभागः प्रत्युषस्येव हिण्ड्यते, अपरो मध्याह्ने हिण्ड्यते, अपरोऽपराह्ने, एवं ते भिक्षामटन्ति । 'दोसीणे नीणिअंमि उ वयंति' 'दोसीणे' पर्युषिताहारे निस्सारिते सति वदन्ति - 'अण्णो लद्धो बहुओ' अन्य आहारो लब्धः प्रचुरः, ततश्च 'थोवं दे 'त्ति 'स्तोकं ददस्व' स्वल्पं प्रयच्छ, 'मा य रूसिज्ज'त्ति मा रोषं ग्रहीष्यस्यनादरजनितम् । एतच्चासौ परीक्षार्थं करोति, किमयं लोको दानशीलो ? न वेति ।
| ૫૪૪ ||
* નિ.-૧૪૬
ના ચન્દ્ર. : હવે આ ક્ષેત્રમાં ગોચરીચર્યા કરવાની છે, ત્યારે તેઓ સંઘાટક પદ્ધતિથી ગોચરી માટે નીકળે છે અને આ સાધુઓ # તે ક્ષેત્રને ત્રણ ભાગમાં વેંચી નાંખે છે.
ઓઘનિર્યુક્તિ-૧૪૬ : ગાથાર્થ : ક્ષેત્રને ત્રણ ભાગમાં વેંચ્યા બાદ ગૃહસ્થો વાસી-સુકુ પાકું કાઢે ત્યારે બોલે કે બીજો ઘણો લાભ થયો છે. એટલે થોડુંક આપો. ગુસ્સે ન થતા.
ટીકાર્થ : ક્ષેત્રના ત્રણ ભાગ પાડી દે, એમાં એક ભાગમાં સવારે જ તેઓ ગોચરી ફરે. બીજા ભાગમાં બપોરે ફરે. ત્રીજા ભાગમાં સાંજે ફરે. આ પ્રમાણે તેઓ ગોચરી ફરે.
જ્યારે ગોચરી લેવા પ્રવેશે અને ગૃહસ્થો પર્કષિત વાસી=સુકુંપાકું વહોરાવવા માટે કાઢે ત્યારે સાધુઓ બોલે કે - દાં “બીજો ઘણો આહાર મળ્યો છે. તેથી અમને થોડુંક આપો. અને “અમે તમારી વસ્તુ સંપૂર્ણ ન લઈ તમારો અનાદર કર્યો
છે...” એવું બધુ વિચારી એ સંબંધી ક્રોધ ન પામશો. *
લોu ૫૪૪ ..