________________
OM
?
છે
શ્રી ઓઘ-
માટે મોકલે છે ?” એમ વિચારી ગુસ્સે થઈ ગ્લાનાદિને માટે રખાયેલા સ્થાપના કુલો - ભક્તિવાળા ઘરો ન બતાવે. (એ જ નિર્યુક્તિ આ ઘરોમાં જઈ ગ્લાનાદિ માટે પ્રાયોગ્ય લાવતો હોય, બીજાઓને ખબર ન હોય, કેમકે સ્થાપનાકુલોમાં જવાનો બીજાઓને
નિષેધ છે.) અથવા તો જો એ સ્થાપનાકુલો દેખાડી દે તો પણ તે કુલો તો બીજાને ગોચરી ન આપે. કેમકે એ કુલો પેલા સાધુને // પ૩૧ IT જ પરિચિત છે. આમ સ્થાપનાકુલોમાં પ્રાયોગ્ય વસ્તુઓ ન મળે અને તો પછી ગ્લાનાદિને પ્રાયોગ્ય વસ્તુઓ ન મળવાથી
આ તેઓને જે કોઈપણ પીડા વગેરે રૂપ વિરાધના થાય, તે આચાર્યના વૈયાવચ્ચીને ક્ષેત્રપ્રત્યુપેક્ષણ માટે મોકલવાના નિર્ણયરૂપ /
દોષથી કરાયેલી બને. | એમ તપસ્વીને પણ ન મોકલાય. કેમકે તપસ્વીને તડકા વગેરે દ્વારા ઘણું દુઃખ પડે. અથવા તો લોક અનુકંપાથી નિ. -૧૪૨ | તપસ્વીને જ આપે. પાછળની એના ભરોસે આવેલા ગચ્છને ન આપે. તથા તપસ્વી ત્રણવાર ભિક્ષચર્યા માટે ફરવા સમર્થ ન હોય.
આમ ઉત્સર્ગ માર્ગે આ બાલાદિને ક્ષેત્રતપાસ માટે ન મોકલાય. वृत्ति : यदा तु पुनः प्रेषणार्हा न भवन्ति - ओ.नि. : एए चेव हविज्जा पडिलोमेणं तु पेसए विहिणा । अविही पेसिज्जंते ते चेव तहिं त पडिलोमं ॥१४२॥
|| પ૩૧ ||
દ
સ
વ
ક
ક
એ
છે,