________________
*
F
E
F
શ્રી ઓઘ- ચા બતાવી છે, તે જ દુકાળમાં પણ સમજી લેવી. નિર્યુક્તિ ગાથઆમાં જે શબ્દ છે, તે ‘આ કારમાં અશિદ્વારની ઘણી બધી સમાનતા છે” એ દર્શાવવા માટે છે.
મો િવ અહીં જે પ (વિ) શબ્દ છે તે સદેશતાની સંભાવના બતાવવા માટે છે. “બાર વર્ષે દુકાળ થશે, એમ | ૧૩૫
જાણી તેઓ ત્યાંથી નીકળે...” આમ અશિવની માફક દૂકાળમાં ય બધું સરખું જ આવશે.
પ્રશ્ન : અશિવમાં તો દેવતાના ભયને લીધે બધા એકાકી બનતા હતા. આમાં શા માટે એકાકી બને છે? સમાધાન : જયારે ગોચરીનો લાભ ન થાય ત્યારે એકાકી થવું પડે. આશય એ કે બે-બે સાધુ સાથે ગોચરી જાય તો
ભા.-૨૩ | ય ગૃહસ્થ તો દૂકાળને લીધે બે ને ભેગું જ ભોજન આપે. બે ય ને જુદું જુદું ન વહોરાવે. એટલે ત્યાં એક સાધુ જાય તો Fકે બે સાધુ જાય તો ય બધાને સરખા પ્રમાણમાં જ ભોજન મળે.
ક્યાંક વળી એવું બને કે બે સાધુને જોઈ દુકાળમાં એ ગૃહસ્થ કશું ન આપે. એક હોય તો આપે... આમ એક-એક સાધુ જ ભિક્ષા પામે.... આ કારણસર દુકાળ વગેરેમાં એકાકી થવું પડે. ( આમાં ગાયનું દષ્ટાન્ત છે. જેમ ઘણી બધી ગાયો ભેગી થયેલી હોય તો ઓછા ઘાસ-પાણીમાં એમને તૃપ્તિ ન થાય. . પણ જો તે બધી ગાયો છૂટી છૂટી વિચરે તો બધાને તૃપ્તિ થાય. એમ અહીં પણ સમજી લેવું. | (પ્રાકૃતમાં 2) દુકાળમાં પણ આ જ ક્રમ છે. બારવર્ષ પૂર્વે જ નીકળી જાય... એમ પૂર્વોક્ત વિધિ પ્રમાણે છેક ત્યાં
વળ ૧૩૫ |
G
F
થે