________________
શ
શ્રી ઓથ-હ્યુ નિર્યુક્તિ
T૪૮૧
___ 'फिडितेस' तस्मात्क्षेत्रादपगतेषु सत्सु 'जा पवित्ती' यावद्वार्ता भवति तावत्तिष्ठति, तथा 'सयं गिलाणो' स्वयमेव । ग्लानो जातस्ततस्तिष्ठति, 'परं व पडियर' अन्यं वा ग्लानं सन्तं प्रतिचरति । द्वारम् । 'कालगया व पवित्ती' अथवा कालगतास्त आचार्या इत्येवम्भूता प्रवृत्तिः श्रुता, ततः 'ससंकिते जाव निस्संकं' सशङ्कायां-वार्तायामनिश्चितायां तावदास्ते यावन्निःशवं जातमिति ॥
તથા આચાર્યના કોઈ સમાચાર ન મળે તો રોકાવું પડે. પ્રશ્ન : ક્યાં સુધી રોકાય?
ભા.-૬૬ સમાધાન : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૬૬ : ગાથાર્થ : આચાર્ય નીકળી ગયે છાઁ સમાચાર પ્રાપ્તિ સુધી રોકાય. જાતે ગ્લાન બને કે ગ્લાનની સેવા કરે, આચાર્ય કાલ પામ્યાના શંકાવાળા સમાચાર મળે, નિઃશંક થાય ત્યાં સુધી રોકાય.
ટીકાર્થ : તે ક્ષેત્રમાંથી આચાર્ય નીકળી ગયાની ખબર પડે તો પછી જ્યાં સુધી ‘તે ક્યાં ગયા?’ વગેરે પાકા સમાચાર | મળે ત્યાં સુધી રોકાય. (મૂળ સાતમું દ્વાર બતાવ્યું.)
(હવે આઠમું દ્વાર) તથા પોતે જાતે જ ગ્લાન થાય કે બીજા કોઈ ગ્લાન થયેલાની સેવામાં રોકાય.
(નવમું દ્વાર) “આચાર્ય કાળ પામ્યા છે.” એવા પ્રકારના સમાચાર સાંભળવા મળે, તો પછી જો આ સમાચાર અનિશ્ચિત હોય તો જ્યાં સુધી એ સમાચાર નિશ્ચિત ન થાય ત્યાં સુધી પોતે રોકાય.
વાંm ૪૮૧ .
4
મ