________________
શ્રી ઓઘ-ય
મો.નિ.: મોવરિપબ્લેિTIણ વાસ્થ વ ાત્તિ પુછતિ ! નિર્યુક્તિ
खित्तं पडिलेहेउं अमुगत्थ गयत्ति तं दुटुं ॥१३२॥ | ૫૦૯il
यदा क्षेत्रप्रत्युपेक्षकाः शेषप्रव्रजिताननापृच्छ्य गतास्तदा कथं ज्ञायन्ते ? अत आह - अतिरिक्तोपधिप्रत्युपेक्षणायां - म सत्यां ते पृच्छन्ति - कुत्र गतास्त इत्येवं पृच्छन्ति । आचार्योऽप्याह - क्षेत्रं प्रत्युपेक्षितुममुकत्र क्षेत्रे गता इति, तेऽप्याहुः -‘તે ટુંતિ, ‘ત' ક્ષેત્રે શોમi,
નિ.-૧૩૨ ઓઘનિર્યુક્તિ-૧૩૨ : ટીકાર્થ : પ્રશ્ન : પહેલા એ કહો કે જયારે પ્રત્યુપ્રેક્ષકો બાકીના સાધુઓને પૂછ્યા વિના જ નીકળી ગયા છે, ત્યારે તે બાકીના સાધુઓને શી રીતે ખબર પડશે કે “આ સાધુઓ ક્ષેત્રપ્રત્યુપેક્ષણા માટે ગયા છે.”
સમાધાન : એ ગયેલા સાધુઓ પોતાની વધારાની ઉપધિ અહીં અમુક સાધુઓને સોંપી ગયા હોય. (અથવા તો ગચ્છની વધારાની ઉપધિ અતિરિક્ત ઉપધિ તરીકે ગણવી.) હવે તે સાધુઓ એમની વધારાની ઉપધિનું પ્રતિલેખન કરતા હોય ત્યારે બીજા અજાણ સાધુઓ પુછે કે “કેમ તમે પ્રતિલેખન કરો છો ? તે સાધુઓ ક્યાં ગયા ?” તે વખતે આચાર્ય પણ કહેશે કે ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા માટે અમુક સ્થાને ગયેલા છે.” (વધુ સંગત એ લાગે છે કે ગચ્છની વધારાની ઉપધિનું પ્રતિલેખન થતું
all ૫૦૯ો.