________________
શ્રી ઓધા આચાર્યના શિષ્ય ન હોવા છતાં એમની પાસે સૂત્રાર્થ લેવાને માટે આવેલા હોય અને એ રીતે તેમના નિશ્રાવર્તા બનેલા હોય છે, નિર્યુક્તિ તે સાધુઓ પ્રતીચ્છક કહેવાય. હવે તેઓ તો આ રીતે આચાર્યે તેઓને પૃચ્છા ન કરી હોવાને લીધે બાહ્યભાવને જ વિચારે.
અર્થાત એમ જ વિચારે કે “આપણે ગમે એટલી સેવા કરીએ તો પણ આચાર્ય તો આપણને પારકા જ ગણે છે. માટે જ // ૫૧૬ . . શિષ્યોને પૂછે છે, આપણને પૂછતા નથી.”
- હવે જો આચાર્ય માત્ર પ્રતીચ્છિકોને જ પૃચ્છા કરે તો શિષ્યો બાહ્યભાવને માને “ગુરુને પારકાઓ જ વહાલા છે. આપણે જ સેવા કરીને તૂટી મરીએ તો પણ આપણી કિંમત નહિ.” અને એટલે તેઓ આચાર્યને છોડી દે. બીજી બાજુ પ્રતીચ્છકો તો Fી સૂત્રાર્થગ્રહણનું કાર્ય પૂર્ણ થાય એટલે પાછા પોતાના ગુરુ પાસે જતા રહે અને એટલે આ આચાર્ય તો એકલા જ થઈ જાય. આ નિ.-૧૩૬ આ દોષ થાય.
वृत्ति : अथ वृद्धान् पृच्छति तत: - ओ.नि. : तरुणा बाहिरभावं न य पडिलेहोवहिं न किइकम्मं ।
मूलयपत्तसरिसया परिभूया वच्चिमो थेरा ॥१३६॥ वृद्धानालोचयतस्तरुणा बहिर्भावं मन्यन्ते, ततश्च ते तरुणाः किं कुर्वन्त्यत आह- 'न य पडिलेहोवधि' उपधेः
all ૫૧૬ प्रत्युपेक्षणां न कुर्वन्ति, न च कृतिकर्म-पादप्रक्षालनादि कुर्वन्ति । अथ तरुणानेव पृच्छति ततः को दोषः ?, वृद्धा एवं
=
=
= '#
E
,