________________
T
भो
શ્રી ઓઘ-સ્થ નિર્યુક્તિ
णं
॥ ૫૧૪ ॥
તમે = અલબત્ત ટીકાકારે એવો ભેદ પાડ્યો છે કે ૧૩૩મી ગાથામાં તે સ્થાને પહોંચવાના રસ્તા ઉપર થનારા દોષોનો ઉલ્લેખ છે. જ્યારે ૧૩૪મી ગાથામાં તો તે સ્થાને જ થનારા દોષોનો ઉલ્લેખ છે. પણ મૂળમાં તો આ વાત લખી જ નથી. વળી આ ભેદ સંગત પણ નથી થતો કેમકે ૧૩૪મી ગાથામાં જે અમુક નવા દોષો બતાવેલા છે, એ દોષો તો સ્થાને પહોંચવાના રસ્તામાં પણ સંભવી જ શકે છે, અને એટલે ૧૩૩મી ગાથામાં પણ એ દોષો બતાવવા જ જોઈએ. પણ બતાવ્યા નથી. એટલે આ નિરૂપણમાં કંઈક ન્યૂનતા જણાય છે.)
VT
T
સમાધાન ઃ અથવા તો આ ૧૩૪મી ગાથા ભદ્રબાહુસ્વામીરચિત નહિ, પણ બીજા કોઈ મહાપુરુષે રચેલી છે એમ માનવું Æ એટલે એ મહાપુરુષ પોતાની રીતે જ્યારે દોષો વર્ણવે ત્યારે કેટલાક ભદ્રબાહુસ્વામીએ બતાવેલા દોષો પણ ફરી બતાવે અને કેટલાક મ નિ.-૧૩૫ નવા પણ બતાવે એ શક્ય છે. એમાં પુનરુક્તિદોષ ન ગણાય. એક જ વ્યક્તિ એકજ પદાર્થ વારંવાર કહે તો એ પુનરુક્તિદોષ કહેવાય. અહીં બેય ગાથાના રચિયતા જુદા હોવાથી એક જ પદાર્થ બે વાર આવ્યો હોય તો પણ પુનરુક્તિ દોષ નથી.
મૂળ વાત પર આવીએ.
T
म्य
ZIT
वृत्ति : इदानीं स आचार्यः क्षेत्रप्रत्युपेक्षकान् प्रेषयन् सर्वं गणमालोचयति । अथ तु विशिष्य कञ्चिदेकमालोचयति शिष्यादिकं ततश्चैते दोषा भवन्ति -
ોનિ. :
सीसे जड़ आमंते पडिच्छ्गा तेण बाहिरं भावं । अह इयरे तो सीसा तेवि समत्तंमि गच्छंति ॥ १३५ ॥
| If
11
મ
Bar
|
ar 1149811