________________
નિ.-૧૩૯
શ્રી ઓથ- મો.નિ. : તે મurત્તિ પુર્ઘ ફિત્તે િવમેઘ તબં નિર્યુક્તિ
तं च न जुज्जइ वसही फेडण आगंतु पडिणीए ॥१३९॥ // ૫૨૦
। केचनाचार्या एवं ब्रुवते-प्राक् प्रत्युपेक्षिते यस्मिन् क्षेत्रे प्रागपि स्थिता आसन् तस्मिन् पुनरप्रत्युपेक्ष्य गम्यते, तच्च
न युज्यते, यस्मात्तत्र कदाचित् 'वसही फेडण त्ति सा प्राक्तनी वसतिरपनीता, आगन्तुको वा प्रत्यनीकः संजातः, अत
एतद्दोषभयात् "पूर्वदृष्याऽपि वसतिः प्रत्युपेक्षणीया । = =
* | ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૧૩૯ : ગાથાર્થ : કો'ક કહે છે કે પહેલા જોવાયેલા ક્ષેત્રમાં એમને એમ જ જતા રહેવું. પણ | - એ વાત બરાબર નથી. કેમકે વસતિનો નાશ થયો હોય કે શત્રુ આવેલો હોય. . I ટીકાર્થ: કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે “પૂર્વે જે ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા કરેલી જ હોય અને એવા જે ક્ષેત્રમાં પહેલા
રહ્યા પણ હોઈએ, તે ક્ષેત્રમાં ફરી તપાસ કરવાની જરૂર નથી. એમને એમ તપાસ કર્યા વિના પણ જઈ શકાય.” (આજે જેમ ૨-૩ વર્ષ પૂર્વે આપણે જયાં ચોમાસું કર્યું હોય, તે ક્ષેત્ર અંગે કોઈ પૃચ્છા કરે તો આપણે બોલતા હોઈએ છીએ કે “સ્પંડિલ માત્રાની જગ્યા છે. અનુકૂળ ક્ષેત્ર છે, કશોં વાંધો નથી.” વગેરે. એના જેવી આ વાત છે. ખરેખર તો એ ક્ષેત્રમાં ઘણાં ફેરફાર થઈ ગયા હોવાની શક્યતા છે. શી રીતે આવો નિર્ણય જાહેર કરાય ?)
પણ આ વાત યોગ્ય નથી. કેમકે (૧) ક્યારેક એવું પણ બન્યું હોય કે ત્યાં જે જૂની વસતિ હતી, તે દૂર કરાઈ હોય
*
લ ા
R
B
૫૨૦I
**
.