________________
-
E
F
G
H
E
નિ.-૧ ૨૯
શ્રી ઓઘ
ઓઘનિર્યુક્તિ-૧૨૯: ગાથાર્થ : માસકલ્પ અને વર્ષાવાસ પૂર્ણ થાય એટલે યતનાપૂર્વક સંક્રમણ કરવું. આમંત્રણ કરવું. નિર્યુક્તિ ભાવ જોવો, જ્યાં સૂત્રાર્થ હાનિ ન પામે.
| | ટીકાર્થ : શેષકાળ દરમ્યાન એક માસનું અવસ્થાન પૂર્ણ થાય ત્યારે અને વર્ષમાં એક સ્થાને રહેવામાં જ રહેવાનો // ૫૦૫ / આચાર છે, (ચાર માસ એક સ્થાને રોકાવું વગેરે.) તે પૂર્ણ થાય એટલે યતના પૂર્વક એ ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં આખા ગચ્છે
જવું જોઈએ.
પ્રશ્ન : શું કરીને ? | સમાધાન : આ ક્ષેત્રમત્યુપ્રેક્ષકોને મોકલવાનો સમય થાય ત્યારે આચાર્ય બધા જ શિષ્યોને પૃચ્છા કરે. ગાથામાં લખેલા
ચ શબ્દથી એ પણ સમજવું કે ક્ષેત્રપ્રત્યુપેક્ષકો ક્ષેત્રપ્રત્યુપેક્ષણા કરીને આવી જાય ત્યારે અને જયારે તે ક્ષેત્રમાં જવાનો અવસર ધ / આવે ત્યારે પણ આચાર્ય શિષ્યોને પૃચ્છા કરે.
તથા ક્ષેત્રપ્રત્યુપેકો આવી જાય એટલે બધા શિષ્યોના ભાવની પરીક્ષા કરે કે “કોને કયું ક્ષેત્ર ગમે છે?” તેમાં બધાના E અભિપ્રાયો લઈ લીધા બાદ જ્યાં = જે ક્ષેત્રમાં સૂત્ર અને અર્થની હાનિ ન થતી હોય તે ક્ષેત્રમાં આચાર્ય ગમન કરશે. મ' (અહીં કેટલીક બાબતો ધ્યાનમાં લેવી. પ્રાચીનકાળમાં સાધુઓ ચોમાસામાં ચાર મહિના કોઈપણ એક સ્થાને, અને
શેષકાળના આઠ મહિના જુદા જુદા કોઈપણ આઠ સ્થાને એક-એક માસ કરીને રહેતા. આમ ચાર મહિનાનો એક કલ્પ (=આચાર) + આઠ મહિનાના આઠ કલ્પ એમ નવકલ્પી વિહાર કરતા. હવે જ્યારે એક સ્થાનેથી બીજે સ્થાને જવાનું થાય
' ૫૦૫T