________________
r
શ્રી ઓઘ- ત્ય
ત્યારે એમને એમ બધા પહોંચી ન જાય. પણ એ પહેલા આચાર્ય ચારેબાજુ ક્ષેત્રોની તપાસ કરવા સાધુઓને મોકલે. તે સાધુઓ નિર્યુક્તિ
T ક્ષેત્રપ્રત્યુપેશક કહેવાય. તેઓ બધી તપાસ કરી પાછા આવી આચાર્યને વાત કરે અને આચાર્યશ્રી એ બધુ જાણ્યા બાદ યોગ્ય
ક્ષેત્રમાં જવાનો નિર્ણય લે અને એ પછી આખો ગચ્છ તે સ્થાને જઈ પાછો મહીનો રોકાય. મહીનો પૂરો થઈ જાય એટલે // ૫૦૬ IT
વળી આચાર્ય ચારેબાજુ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો મોકલી આપે. ગચ્છ ઘણો વિશાળ હોવાથી આ બધુ શક્ય બનતું. અને તે કાળે જરૂરી પણ હતું.
| vi
નિ.-૧૩૦
वृत्ति : इदानीमेनामेव गाथां व्याख्यानयन्नाह - अत्र यदुपन्यस्तं 'जयणसंकमण'त्ति तद्व्याख्यानयन्नाह - ओ.नि. : अप्पडिलेहिअदोसा वसही भिक्खं च दुल्लहं होज्जा ।
बालाइगिलाणाण व पाउग्गं अहव सज्झाओ ॥१३०॥ अप्रत्युपेक्षणे दोषा भवन्ति, ते चामी- वसहि'त्ति कदाचिद्वसतिर्दुर्लभा भवेत्, तथा भिक्षा वा दुर्लभा भवेत्, तथा बालादिग्लानानां प्रायोग्यं दुर्लभं भवेत् । अथवा स्वाध्यायो दुर्लभः, मांसाद्याकीर्णत्वात्,
ચન્દ્ર. : હવે આ જ ૧૨૯મી ગાથાનું વિસ્તારથી વ્યાખ્યાન કરવાનું છે. એમાં આ ગાથામાં જે કહ્યું કે “જયણાપૂર્વક એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રના સંક્રમણ કરે.” તેનું વ્યાખ્યાન કરતા કહે છે કે
|| ૫૦૬ .