________________
*
શ્રી ઓધ
'चक्र' धर्मचक्रं 'स्तूपो' मथुरायां 'प्रतिमा' जीवत्स्वामिसंबन्धिनी पुरिकायां पश्यति, 'जम्मण'त्ति जन्म-यत्रार्हतां નિયુક્તિ હરિપુરાવી નતિ, નિઝHUTમુવં - ૩નયનાહિં ટટ્ટ પ્રથાતિ, જ્ઞાન તàવોત્પન્ન તત્વવેશવનાથે પ્રથતિ,
ण निर्वाणभूमिदर्शनार्थं प्रयाति, संखडी-प्रकरणं तदर्थं व्रजति, 'विहारे'त्ति विहारार्थं व्रजति, स्थानाजीर्णं ममात्रेति, // ૪૮૯ | । 'आहार'त्ति यस्मिन् विषये स्वभावेनैव आहारः शोभनस्तत्र प्रयाति । 'उवहित्ति अमुकत्र विषये उपधिः शोभनो लभ्यत म इत्यतः प्रयाति 'तह दंसणट्ठाए' तथा रम्यदेशदर्शनार्थं व्रजति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુકિત-૧૨૦ : ટીકાર્થ : અગીતાર્થ સાધુ (૧) ધર્મચક્ર (૨) મથુરામાં રહેલા પ્રસિદ્ધ સ્તુપ (૩) # પુરિકાનગરીમાં જીવિતસ્વામીની પ્રતિમા જોવા માટે વિહાર કરી નીકળે. (૪) જે સૌરિકપુરાદિમાં અરિહંતોનો જન્મ છે ત્યાં ||
૧૧૯-૧૨૦ જાય. (૫) ગિરનાર વગેરે તીર્થકરોની દીક્ષાભૂમિ જોવા જાય. (૬) ગિરનાર વગેરે પ્રદેશોમાં જ જયાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયેલ . 8 છે, તે કેવલજ્ઞાનના પ્રદેશને જોવા માટે જાય. (૭) નિર્વાણભૂમિના દર્શન માટે જાય. (૮) સંખડિ=જમણવારમાંથી સારુ સારું.
વાપરવા મળે એ માટે જાય. (૯) વિહારો કરવા માટે જાય. આશય એ કે “આ સ્થાનનું જ મને અજીર્ણ છે. આ સ્થાન મને ગમતું નથી. એટલે હું બીજે જાઉં” એ રીતે વિહાર કરી અન્ય સ્થાને જાય, (૧૦) જે સ્થાનમાં સહજ રીતે જ સારો આહાર મળતો હોય ત્યાં જાય. (૧૧) અમુક સ્થાનમાં સારી ઉપાધિ મળે છે એમ જાણી ઉપધિ માટે જાય. (૧૨) કાશમીર વગેરે સુંદર સ્થાનો જોવા માટે જાય.
alh૪૮૯ો.
*
*
*
H
R
* R *is
*re
-