________________
sી
'E
E
F
=
5.
શ્રી આ િચન્દ્ર. પણ જો સાધુને ભિક્ષાટન કરતો આ બધાએ જોયો ન હોય અને સાધુને પણ એનો ખ્યાલ હોય તો પછી શું કરવું? ક્તિને એ કહે છે.
1 ઓઘનિર્યુક્તિ-ભાણ-૬૦ : ગાથાર્થ : જો સાધુ દેખાયો ન હોય તો પુછે “શું સમય થઈ ગયો ?” તેઓ આગ્રહ કરે ૪૩૦ " તો પાત્રુ દેખાડે. લોકો બ્રાહ્મણને ઠપકો આપે. આમ બ્રાહ્મણ અપભ્રાજના પામે અને ત્યાં જૈનધર્મની પ્રશંસા થાય.
ટીકાર્થ: જો ભિક્ષાટન કરતા સાધુને આ આવનારા ગૃહસ્થોએ ન જોયો હોય અને સાધુને પણ આ વાતનો અંદાજ હોય તો સાધુ તેઓને જ પુછે કે “શું ભિક્ષાટનનો સમય થઈ ગયો ?” (આના દ્વારા સાધુ એમને એમ જણાવે છે કે મારે તો હજી
ભા.-૬૦ | ગોચરી લાવવાની જ બાકી છે. તો વાપરવાની તો વાત જ ક્યાં રહી ?) ' પણ આવું કહેવાયા છતાં પણ તે લોકો એવો આગ્રહ કરે કે “તારું પાડ્યું દેખાડ.”
(જ માણસ અહીં જોઈને ગયેલો, એ તો લોકોને કહેવાનો જ કે મેં નજરોનજર સાધુને વાપરતા જોયો છે. આ જુઠુ બોલે છે. તમે એનું પાત્ર જુઓ એટલે ખબર પડી જશે... અને માટે લોકો પાત્ર જોવાનો આગ્રહ રાખે.) તો પછી સાધુ પાત્ર દેખાડે.
હવે તદ્દન ચોખ્ખું પાત્રુ જોઈને ગૃહસ્થો પેલા બટુક = છોકરા = બ્રાહ્મણને જ ઠપકો આપે કે “વગર જોયેલું બકનારા તને | * ધિક્કાર હો.” કો આવું થવાથી શું થાય ? એ બતાવે છે કે આમ તે બટુક તિરસ્કાર પામે અને આ ભોજનવિધિમાં સાધુનો યશ પ્રસિદ્ધ
lali ૪૩૦I. થાય.
5
.