________________
UI
॥ ४३१ ॥
श्री सोध- त्य નિર્યુક્તિ
(પ્રશ્ન એ થાય કે સાધુ પાત્રામાં વાપરે અને લોકો જુએ એમાં એવો તો કયો મોટો દોષ છે કે આ બધા માયા-પ્રપંચ કરવા પડે છે ?.... બધા મળીને જોવા આવે... આ બધું વિચારણીય છે. મહોપાધ્યાયજીએ ૩૫૦ ગાથાના સ્તવનમાં કહ્યું
છે કે “ગીતાર્થોએ પ્રાચીન ભોજનવિધિ છોડી કારણસર નવી ભોજનવિધિ અપનાવી છે.” એટલે અત્યારની ભોજનવિધિ કરતા પ્રાચીન ભોજનવિધિ તદ્દન જુદી હતી એમ સમજી શકાય છે. પ્રાચીન ભોજનવિવિધ લોકની ભોજનવિધિ કરતાં કંઈક એવી હોય કે જેથી લોકો તે જોઈને (તેનું હાર્દ સમજતા ન હોવાથી) નિંદા કરે એવું શક્ય બને. માટે જ ઉપરના બધા નિરૂપણો TM લાગે છે. છતાં આ બાબતમાં વિશેષ હકીકત તો ગીતાર્થો જ જાણે.)
भ
म
भ
ग
व
म्म
वृत्ति : 'सुण्ण' इत्ययमवयवो व्याख्यातः, इदानीं 'बाहिं सागार'त्ति अमुमवयवं व्याख्यानयन्नाह -
ओ.नि.भा. : सुण्णघरासई बाहिं देवकुलाईसु होइ जयणा उ ।
गच्छधाउखोभो मरणं अणुकंपपडिअरणं ॥ ६१॥
शून्यगृहस्यासति - अभावे 'बाहिं देवकुलाईसु होति जयणा उ' ततो बहिर्देवकुलादौ व्रजति, तत्रापि देवकुलादौ वनगह्वरादौ वा इयमेव यतना कर्त्तव्या 'बाहिं संसद्दं लट्ठीए दारघट्टण' इत्येवमादि सर्वं कर्त्तव्यम् । अथ कथं बहिः सागारिकसम्भवः ?, अत आह, 'तेगिच्छित्ति 'चिकित्सकः ' वैद्यः स कदाचित्तस्य साधोर्भिक्षामटत: 'धातुखोभो 'त्ति धातुवैषम्यं दृष्ट्वा इदं चिन्तयति - यद्यस्यामवस्थायामयं साधुर्भक्षणं करोति ततः 'मरणं 'त्ति अवश्यमेव म्रियते, स
मो
स
पा
आ
म
म्स
भा.-६१
॥ ४३१ ॥