________________
|| ૪૭૪
ם
શ્રી ઓઘ
નિર્યુક્તિ | ōj
હવે જો આ સાધુ તે અસત્પ્રરૂપણારૂપ ધર્મકથાનો સીધેસીધો પ્રતિઘાત કરવા સમર્થ ન બને તો પછી પોતે ધ્યાન કરવા લાગે એટલે કે ધર્મધ્યાન કરવા લાગી પડે. (કે જેથી યથાછંદે ના-છૂટકે આના ધર્મધ્યાનમાં વિક્ષેપ ન પડે એ માટે ધર્મકથા બંધ રાખવી પડે. અથવા તો સ્વયં પોતે ધર્મધ્યાનમાં લીન બની ગયેલો હોવાથી યથાણંદના બોલાતા શબ્દોમાં ધ્યાન જ ન જાય, એ રીતે પણ એની ધર્મકથાનો વ્યાઘાત ગણાય.) પણ આ રીતે ધર્મધ્યાનમાં લાગી જવા છતાંય યથાછંદ એની ઉપેક્ષા કરી ધર્મકથા કરવા લાગે, તો પછી એ ધર્મકથાના વ્યાઘાતને માટે આ સાધુ અધ્યયન-મુખપાઠ- શ્લોકપાઠ કરવા લાગે. (કે । જેથી એના અવાજથછી કંટાળીને યથાછંદ ધર્મકથા બંધ કરે.)
'
मो
वृत्ति: षष्ठेद्वारे स्थानस्थितो भवति इदमुक्तं, स च एभिः कारणैः ઓનિ : असिवे ओमोयरिए रायदुट्टे भए नदुट्ठाणे ।
હવે આમ છતાંય જો પેલો ધર્મકથા કરતો ન અટકે તો છેવટે પોતાને એ ધર્મકથા સંભળાઈ ન જાય તે માટે પોતાના નિ.-૧૧૨ બે કાન સખત ઢાંકી દે. અથવા તો ઉંઘવાનો ઢોંગ કરી એમાં મોટે અવાજે નસકોરાં બોલાવે કે જેથી પેલો યથાછંદ પણ કંટાળી જઈને ધર્મકથા બંધ કરે.
આમ પાંચમું વસતિ દ્વાર પૂર્ણ થયું.
-
700
फिडिअगिला कालगवासे ठाणट्ठिओ होइ ॥ ११२ ॥
UT
भ
व
म
हा
વા ॥ ૪૭૪ ॥
-