________________
HI૪૭૩ ll ન
નિ.-૧૧૧
શ્રી ઓઘ-યુ.
'झाणं 'त्ति अथ तद्धर्मकथायाः प्रतिघातं कर्तुं न शक्नोति ततो ध्यानं करोति, ध्यायन्नास्ते धर्मध्यानं, अथ तथाऽपि નિર્યુક્તિ | धर्मकथां करोति ततः 'अज्झयण'त्ति धर्मकथाव्याघातार्थमध्ययनं करोति, अथ तथाऽपि न तिष्ठति ततः कर्णौ स्थगयति
धर्मकथाव्याघातार्थमिति । अथवा 'सुवणाहरणा यत्ति सुप्तः सन् आहरणा-घोरयति घोरणं करोति महता शब्देन, सोऽपि निविण्णः सन् उपसंहरति धर्मकथामिति । उक्तं वसतिद्वारं, | ચન્દ્ર, : પ્રશ્ન : ધારો કે પાર્થસ્થાદિ પણ ન મળે, અને યથાશ્કેન્દ્ર સાથે રોકાવું પડે તો શું કરવું ?
સમાધાનઃ જે રીતે પાર્થસ્થાદિઓને વિશે વસનારા સાધુની વિધિ બતાવી, એ જ પ્રમાણે યથાછંદમાં પણ વિધિ જાણવી. આથી જ હવે કહે છે કે ( ઓઘનિર્યુકિત-૧૧૧ : ટીકાર્થ : પાશ્વર્યાદિને વિશે રહેનારાને જે વિધિ બતાવ્યો, એ જ વિધિ યથાશ્ચંદને વિશે પણ | જાણવો.
માત્ર એમાં આટલી વિશેષતા છે કે જ્યારે તે યથાછંદ ખોટા માર્ગની પ્રરુપણા કરવા રૂપ ધર્મકથાને કરતો હોય ત્યારે સાધુએ તે કથાનો વ્યાઘાત કરવો. અર્થાત એવું કંઈક કરવું કે તે દિવસે તે યથાછંદ ધર્મકથા કરી ન શકે. (જો કરે અને તે ઉસૂત્રપ્રરૂપણા પોતાના કાનમાં પડે તો એનાથી પોતાને નુકશાન થવાની શક્યતા છે. અથવા તો આગન્તુક સાધુ લોકોને કહે કે, “આની વાત બરાબર નથી” આ રીતે એની ધર્મકથાનો વ્યાઘાત કરે.)
|| ૪૭૩ .