________________
શ્રી ઓઘ-યા કારણોસર સાધુ સ્થાનસ્થિત બને. નિર્યુક્તિ ટીકાર્થ: (૧) જે ઈષ્ટ ગામમાં જવા માટે આ સાધુ નીકળ્યો છે, ત્યાં કે ત્યાં જતા રસ્તામાં દેવતાજનિત કોઈક ઉપદ્રવ
| ક્યારેક થયેલો હોય અને એટલે સાધુ આગળ ન વધતા વચ્ચે જ રોકાઈ જાય. ॥४७६
(૨) જ્યાં જવાનું છે તે સ્થાનમાં કે ત્યાં પહોંચવાના રસ્તામાં દુકાળ થયો હોય તો પછી સાધુ આગળ ન વધતા વચ્ચે ૪ રોકાઈ જાય.
(૩) ઈષ્ટસ્થાનમાં કે માર્ગમાં રાજષ ઉભો થયેલો હોય તો સાધુ સ્થાનસ્થિત બને. (૪) વિવક્ષિતસ્થાનમાં કે માર્ગમાં મ્લેચ્છ વગેરેનો ભય ઉપસ્થિત થાય તો સાધુ સ્થાનસ્થિત બને.
નિ.-૧૧૨ (૫) ક્યારેક એવું બને કે જે સ્થાને જવાનું છે તે વિવક્ષિત દેશમાં કે ત્યાં જ જતા વચ્ચે રસ્તામાં નદી હોય, તો તે | કારણથી એ સાધુ સ્થાનસ્થિત બને.
(૬) વિવક્ષિતદેશ ઉવસિત - વેરાન થઈ ગયો હોય કે વચ્ચેના માર્ગના સ્થાનો ઉદૂર્વાસિત થઈ ગયા હોય તો સાધુ સ્થાનસ્થિત બને. - (૭) ક્યારેક એવું બને કે જે સ્થાનમાં આચાર્યને મળવા માટે આ સાધુ નીકળ્યો હોય તે સ્થાનમાંથી તે આચાર્ય નીકળી ( ગયા હોય. તો પછી તે સાધુ ત્યાં સુધી રહે કે જયાં સુધી તે આચાર્યના કોઈ સમાચાર મળે. (તે સ્થાને પહોંચ્યા બાદ આચાર્ય
ari ૪૭૬ | C નીકળી ગયા હોવાના સમાચાર મળે છે તે સ્થાને જતા રસ્તામાં જ એ સમાચાર મળે... બેય વિકલ્પમાં જયાં સુધી પાકા