________________
=
E
F
=
=
=
ભા.-૬0
શ્રી ઓધ
રીતે કરવો. તે આ પ્રમાણે - થોડું વાપરે એટલે જેટલું પોતાનું મોઢામાં હોય, એટલું જ વાપરે. બાકીનું બધું જ ત્યાગી દે, નિર્યુક્તિ ત્યાગની વિધિ ઉપર મુજબ જ સમજી લેવી કે ખાડામાં નાંખી દે...
પછી તરત જ પાત્રાને કમળપત્રના જેવું તદ્દન નિર્લેપ-ચોકખું કરી દે. અને પછી સ્વાધ્યાય કરવા માંડે. હવે આ રીતે /૪૨૯ll - સાધુ સ્વાધ્યાય કરતો હોય ત્યારે તે ગૃહસ્થો આવી પહોંચે અને પુછે કે “તે ભિક્ષા (ભોજન) ક્યાં કરી ?”
- હવે અહીં સાધુએ ઉત્તર આપવાનો છે, તેમાં બે વિકલ્પ છે. જો ગોચરી ફરતા સાધુને આ બધાએ જોયો હોય અને સાધુને છે પણ એ બાબતનો ખ્યાલ હોય તો સાધુ એમ કહે કે “ત્યાં જ શ્રાવકાદિના ઘરે ગોચરી વાપરીને અહીં આવ્યો છું.”
वृत्ति : अथ न दृष्टो भिक्षामटंस्ततः - ओ.नि.भा. : अदितु किं वेला तेसिं निबंधमि दायणे खिसा ।।
ओहामिओ उ बडुओ वण्णो अ पहाविओ तहिअं ॥६०॥ अदृष्टे सति इदं वक्तव्यं-किं वेला वर्त्तते भिक्षाटनस्य ? अथैवमप्युक्तानां पात्रकदर्शने निर्बन्धः ततो 'दायणे'त्ति म दर्शयति पात्रकं, दृष्टे च पात्रके सति 'खिस'त्ति ते सागारिकास्तं बटुकं जुगुप्सन्ते-धिक् त्वामसमीक्षितभाषिणमिति ।
ततः किं जातम् ? - 'ओहामिओ उ बडुओ' अपभ्राजितो बटुकस्तिरस्कृत इत्यर्थः । वर्णश्च-यश: प्रख्यापितं तत्रेतितस्मिन् भोजनविधौ ।
=
*
म થી ૪૨૯ો.