________________
, ૩
=
શ્રી ઓઘ-વ્યા
ટીકાર્થ : જયારે ગૃહસ્થ શૂન્યગૃહાદિની બહાર જ રહેલો હોય અને અંદર ગોચરી વાપરતા સાધુને તે છિદ્ર વડે-ભીતના નિર્યુક્તિ
T કાણા વડે જુએ કે પછી શૂન્યગૃહના જ પહેલા બીજા માળ ઉપરથી સાધુને જુએ, અથવા પછી જયાંથી વાયુનો પ્રવેશ થાય
છે તેવા સ્થાનો વડે એટલે કે ઝરૂખા- બારી વડે લુચ્ચાઈથી સાધુને જુએ. આ બતાવેલા સ્થાનો કે બીજા કોઈ પ્રદેશથી ગૃહસ્થ | ૪૨૭ કપટ કરી સાધુને જોઈ લે, અને જોઈને તે ગૃહસ્થ ગામમાં જાય. જઈને બીજાઓને કહે કે “ચાલો, ચાલો. મેં પાત્રામાં ભોજન
કરતા સાધુને જોયો છે.” પછી તે બધા પણ શૂન્યગૃહમાં આવે કે “જોઈએ તો ખરા, આની વાત સાચી છે ? કે ખોટી ? A
હવે જો આ બધા ગૃહસ્થો ઘણા દૂરના સ્થાનથી આવી રહ્યા હોય અને (કોલાહલાદિ દ્વારા) સાધુને એમના આગમનની તેની ખબર પડે કે પછી નજીકના સ્થાનથી આવી રહ્યા હોય અને સાધુને ખબર પડે તો આ બેય સ્થાને આગળ કહેવાશે તે વિધિ માં
બ
-
ભા.-૫૯
वृत्ति : कश्चासौ विधिरित्यत आह - ओ.नि.भा. : थोवं भुंजइ बहुं विगिचई पउमपत्तपरिगुणणं ।
पत्तेसु कहिं भिक्खं दिट्ठमदिढे विभासा उ ॥५९॥ यदि तावद्दूरे सागारिकास्ततः स साधुः 'थोवं भुंजति' स्तोकं भुङ्क्ते, बहुभक्तं 'विगिंचति'त्यजति गर्तादौअल्पसागारिकं करोति धूल्या वा आच्छादयति, अथाभ्यास एव सागारिकास्ततः 'थोवं भुजति'त्ति अन्यथा व्याख्यायते
( ૪૨૭ છે.