________________
શી
અને
શ્રી ઓથ
તાત્કાલિક પાણી પીવડાવવામાં આવ્યું કે ભોજન કરાવવામાં આવ્યું. તેઓ તત્કાળ મરી ગયા... એટલે શ્રમ વગેરે કારણોસર નિર્યુક્તિ શરીરમાં આવી ધાતુવિષમતા થતી હોય છે.).
અને એટલે વૈઘ સાધુ પ્રત્યેની અનુકંપાથી સાધુની પાછળ પાછળ જઈને તપાસ કરે, વિચારે કે “જો સાધુ હમણાં જ / ૪૩૩ // - વાપરવા લાગશે તો હું એને અટકાવીશ.”
અથવા તો એ વૈદ્ય પોતાના વૈદ્યશાસ્ત્રની પરીક્ષા કરવા પણ સાધુની પાછળ આવે. શાસ્ત્રમાં વાંચ્યું હોય કે “આવી ધાતુ વિષમતામાં જો ભોજન કરાય તો માણસ મરી જાય.” એટલે એ વિચારે કે શાસ્ત્રની વાત સાચી છે કે ખોટી ? એની આ સાધુમાં પરીક્ષા થઈ જશે.” એટલે એ માટે સાધુની પાછળ આવે અને આવીને છૂપાઈને ઉભો રહે.
વૃત્તિ : સાધુરપ – ओ.नि.भा. : इरियाइ पडिक्कंतो परिगुणणं संधिआ भे का गुणिआ ?।
अम्हं एसुवएसो धम्मकहा दुविहपडिवत्ती ॥६२॥ ईर्यापथिकीप्रतिक्रान्तः सन् 'परिगुणणं ति कियन्मात्रकमपि स्वाध्यायं करोति, अस्मिश्च प्रस्तावे साधुः समधातुरेव संजातः ततश्च वैद्योऽपि तं साधं समधातुं दृष्ट्वा इदं वक्ति-'संहिता भे का गुणिया' संहिता-चरकसुश्रुतरूपा का गुणिता? अधीता, येन भवताऽऽगतमात्रेणैव न भुक्तं । साधुरप्याह - 'अम्हं एसुवएसो' अस्माकमयं सर्वज्ञोपदेशः, यदुत
PP FTP
ભા.-૬૨
થી
૪૩૩ ll