________________
શ્રી ઓ ચા મૂત્રઘેડુ શેષ મુન્નીત, માલિશબ્દાસ્તૂરોનીfપૂરેશાણો દૂત તિ, ‘મહવા પાલેકુત્તિ રોમૂત્રાધાવસ્થાને ચા નિર્યુક્તિ, न भवति ततो धर्माधर्मास्तिकायकल्पनां तस्मिन् स्थाने कृत्वा भुङ्कते, एतदुक्तं भवति - धर्माधर्मास्तिकायैस्तिरोहितायां
भुवि अहं व्यवस्थितः, ततश्चानया यतनया सशूकता दर्शिता भवति । उक्तं सञिद्वारम्, | ૪૩૮ |
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૯૫મી ગાથામાં ઉત્તરાર્ધમાં ગત તુવે શબ્દ હતો, તેનું હવે ભાષ્યકાર વ્યાખ્યાન કરે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૬૪: ગાથાર્થ : કાળ પહોંચતો ન હોય તો તે ત્યાં જ વાપરે. બે ગાઉ ન ઓળંગે. ગોમૂત્રથી બળેલ or જમીન વગેરેમાં વાપરે અથવા ધર્માસ્તિકાયપ્રદેશોમાં વાપરે.
ભા.-૬૪ ટીકાર્થ જઈ રહેલા સાધુને જે ગામમાં જવું ઈષ્ટ છે, તે ગામ ત્રણ કોશ દૂર હોય તો જો ત્યાં પહોંચીને નવી ગોચરી .. - વહોરીને વાપરી શકાય એટલો કાળ સૂર્યાસ્ત થવાનું બાકી હોય તો જે પહેલા વહોરી લીધેલું ભોજન છે, તે પરઠવી દઈ તે
ગામમાં પહોંચી બીજું વહોરી લે. (બે ગાઉ પછી એ ગોચરી ક્ષેત્રાતીત થવાથી ન વપરાય. ક્ષેત્રતીત વસ્તુ સચિત્ત કે અભક્ષ્ય નથી બનતી. પણ શાસ્ત્રકારોએ આ મર્યાદા જ બાંધી છે કે “વહોરેલી ગોચરી બે કોશની બહાર લઈ જાઓ એટલે તે ક્ષેત્રતીત બની જાય એ વાપરી ન શકાય.”
આ મર્યાદા બાંધવાનું કારણ પણ એ છે કે જો આવું ન હોય તો સાધુઓ અમુક સ્થાને વહોરી બે-ચાર-પાંચ કોશ પછી વી પણ એ વસ્તુ લઈ જાય અને વાપરે. આમ સાધુઓમાં મમત્વ-આસક્તિ વગેરે ઘણા દોષો ઉત્પન્ન થાય. વળી દૂર સુધી ગોચરી જી ૪૩૮ છે.