________________
શ્રી ઓઘ
(૨) હસતા અને ગાતા જાય. (૩) મૈથુન સંબંધી રાભસિક કથા કરતા જાય. (રાભસિક એટલે ઉત્કંઠા-ઉત્તેજનાવાળી કથા) નિર્યુક્તિ (કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે રાસમાં એવો પાઠાન્તર કલ્પીએ તો વધુ સંગત થાય. મૈથુનક્રિયાને ગદ્ધાપચ્ચીસી કહેવાય
" છે. એટલે એની કથા પણ રાસભસંબંધી કથા કહી શકાય. મૈથુનનો સમાનાર્થી શબ્દ છે - પશુક્રિયા) (૪) ટોળા રૂપે થઈને || // ૪૫૧ - જાય. (૫) ષટપ્રજ્ઞકની ગાથાઓ બોલતા જાય. (ષટ્પ્રજ્ઞકગાથા એ એક લૌકિકગ્રન્થ છે. જેમાં લૌકિક હોંશિયારી-કલા
» બતાવવામાં આવી છે. (૬) મનુષ્યના આપાતવાળા સ્થાનમાં કે તિર્યંચોના પાતવાળા સ્થાનમાં સ્પંડિલ જાય. (૭). જ એકબીજાને આંગળી ચીંધણું કરવા દ્વારા જુદી જુદી વસ્તુઓ દેખાડે. આવા પ્રકારનો આચાર એ જ દર્શનતાચરણતા કહેવાય. ગાથાના “ભાવ” શબ્દ છે, તે ‘ભાવપ્રત્યુપેક્ષણા’ ચાલી રહી છે, તે સૂચવવા માટે છે.
આ નિ.-૧૦૧ આમ બાહ્ય ભાવને આશ્રયીને પ્રત્યુપેક્ષણા બતાવી.
वृत्ति : एवं बाह्यप्रत्युपेक्षणयाऽशुद्धानपि साधून् दृष्ट्वा प्रविशति, कदाचित्ते गुरोरनादेशेनैव एवं कुर्वन्ति । एतदेव प्रतिपादयन्नाह - ओ.नि. : बाहिं जइवि असुद्धा तहावि गंतूण गुरुपरिक्खा उ । अहव विसुद्धा तहवि उ अंतो दुविहा उ पडिलेहा ॥१०१॥
વી ૪૫૧ ll बाह्यप्रत्युपेक्षणामङ्गीकृत्य यद्यप्यशुद्धास्तथाऽपि प्रविश्य गुरोः परीक्षा कर्त्तव्या, अथवा बाह्यप्रत्युपेक्षणा यद्यपि च