________________
श्रीमोध-त्य
वसतिरन्वेषणीया क्व ?, अत आह - 'समणुण्णेसुं' संविग्नसमनोज्ञेषु आदी वसतिरन्वेषणीया, 'नितियादमणुन्न નિર્યુક્તિ अण्णहि निवेए' अथ तु तत्र नित्यवास्यादयः अमनोज्ञा अन्यसामाचारीप्रतिबद्धा वा भवन्ति, आदिशब्दात्पार्श्वस्थादयो
गृह्यन्ते, ततश्चैतेषु विद्यमानेषु नैतेषां मध्ये निवसितव्यं, किन्तु 'अण्णहि' अन्यत्र वसतिं कृत्वा 'णिवेदे' निवेदयित्वा ॥ ४६२
एषामेव-यथाऽमुष्मिन् अहं वसिष्यामि प्रतिजागरणीयो भवद्भिरिति, क्वासौ निवसति ? किं विशिष्टे वा गृहे निवसति? म - 'संनि'त्ति सञ्झी-श्रावकः, स च यदि महिलया रहितस्ततस्तद्गृहे वसति, अथासौ नास्ति ततः 'गिहित्ति गृही " भद्रकोऽत्र सूचितः, स च स्त्रिया रहितस्ततस्तत्समीपे वसति । अथ भद्रकोऽपि स्त्रीरहितो नास्ति किन्तु सहितः स्त्रिया,
"स .-१०६ ततः सहिते-स्त्रीयुक्ते सति 'वीसुं'त्ति पृथग निवसति, क्व ? - 'घरकुडीए' तस्यैव गृहस्य बहिरवस्थितं रन्धनकादि, अथवा तत्फलहिकान्तर्गतकुट्यां वा निवसति । अथ भद्रकादिगृहं नास्ति ततः शून्यगृहे निवसति ।
ચન્દ્ર, : આજ દ્વારગાથાને સ્વયં નિર્યુક્તિકાર જ પ્રત્યેક પદનું વ્યાખ્યાન કરવા પૂર્વક સમજાવે છે. ઓઘનિર્યુક્તિ- ૧૦૬ : ટીકાર્ય : સૌ પ્રથમ સાંભોગિક સંવિગ્નોને વિશે વસતિની તપાસ કરવી.
હવે જો ત્યાં સંવિગ્ન સાંભોગિકો ન હોય, પરંતુ નિત્યવાસી વગેરે હોય અથવા તો સંવિગ્ન પણ અમનોજ્ઞ એટલે જુદી સામાચારી પાળનારા સાધુઓ હોય તો પછી તેઓની સાથે ન રહેવું. (અર્થાત્ શિથિલો કે સંવિગ્ન-અસાંભોગિકોની સાથે આ
वा॥४६२॥ સાધુ ન રહે.) પરંતુ અન્ય ઠેકાણે વસતિ નક્કી કરી પછી જે આ નિત્યવાસી વગેરે હોય તેઓને જ જણાવી દે કે હું અમુક
REE OF