________________
શ્રી ઓઘ- શ્રી નિર્યુક્તિ
|| ૪૪૬ો
અશુદ્ધ સાધુઓની બે પ્રકારની પ્રતિલેખના કરવી.
તેમાં જેઓના અપ્રશસ્ત ગુણો સંભળાયેલા છે તથા જેઓના અપ્રશસ્ત ગુણો જાતે જાણેલા છે, તે બેય પ્રકારના સાધુઓ અશુદ્ધ કહેવાય.
આવા સાધુઓની બે પ્રકારે પ્રત્યુપેક્ષણા કરવાની છે. પ્રશ્ન : બે પ્રકાર કેવી રીતે ? સમાધાન : એક અભ્યત્તરપ્રત્યુપેક્ષણા અને બીજી બાહ્યપ્રત્યુપેક્ષણા.
આ નિ.-૯૮ આ દરેક પ્રત્યુપેક્ષણા પાછી બે-બે પ્રકારની છે. (૧) દ્રવ્યથી (૨) ભાવથી.
આશય એ કે અભ્યત્તર પ્રપેક્ષણા પણ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તથા બાહ્યપ્રત્યુપેક્ષણા પણ દ્રવ્યથી 'મ અને ભાવથી એમ બે પ્રકારે છે.
(વિહાર કરનારો આ સાધુ રસ્તામાં રોકાય તો કયા સાધુઓ સાથે રોકાય ? એની વિચારણા ચાલે છે. અને એ માટે આ બધું વર્ણન કરાય છે. સાધુ પણ આ અશુદ્ધોની સાથે રહેવાનો વખત આવે તો આ બે પ્રકારની પ્રત્યુપેક્ષણા કર્યા બાદ જ યથોચિત કરે.)
PRTO
वृत्ति : इदानीं बाह्यां प्रत्युपेक्षणां द्रव्यतः प्रतिपादयन्नाह -
| ૪૪૬