________________
શ્રી ઓઘનિર્યુક્તિ
स्वाध्यायं कृत्वा भुज्यत इति । 'धम्मकहा दुविहपडिवत्ती' ततश्चासौ साधुर्धर्मकथां करोति, पश्चात्तस्य वैद्यस्य 'दुविहपडिवत्ति 'त्ति कदाचित्संयतो भवेत् कदाचिच्छ्रावक इति ।।
SEE *
pi
=
૪૩૪ -
ચન્દ્ર. : સાધુ પણ
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૬૨ : ગાથાર્થ : ઈર્યાવહિ પ્રતિક્રમીને સ્વાધ્યાય કરતો હોય. (વૈદ્ય પુછે કે, શું તમે વૈદકશાસ્ત્ર - ભણેલા છો ?” (સાધુ કહે કે, “અમને આ ઉપદેશ છે.” પછી ધર્મકથા કરે. વૈદ્ય બે પ્રકારના ધર્મનો સ્વીકાર કરે.
ટીકાર્થ : ઈર્યાવહિ પડીક્કમીને કેટલાક પ્રમાણમાં સ્વાધ્યાય કરે. હવે એટલા કાળમાં તો સાધુ સમધાતુ વાળો થઈ જાય એટલે કે ધાતુવિષમતા દૂર થઈ જાય. - આમ થાય એટલે વૈદ્ય પણ તે સાધુને સમધાતુવાળો જોઈને આ પ્રમાણે કહે કે “તમે ચરકસુશ્રુતરૂપ કઈ સંહિતા ભણેલા ' છો? (અર્થાત્ તમે શું વૈદકશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે ?) કે જેથી તમે અહીં આવતાની સાથે જ (ભૂખ્યા હોવા છતાંય તરત) a ન વાપર્યું ?' (વૈદક ભણેલાઓ જ આ કાળજી કરે, તમે પણ આ કાળજી કરી કે થોડોક સમય સુધી ન ખાધું. એટલે લાગે
છે કે તમે વૈદક ભણેલા છો.) આ સાધુ પણ કહે કે “આ તો સર્વજ્ઞભગવંતોએ અમને બધાને ઉપદેશ આપેલ છે કે સ્વાધ્યાય કરીને વાપરવું.” (આથી ) વા વૈદ્યને સર્વજ્ઞ પર શ્રદ્ધા-બહુમાન થાય.) ત્યારબાદ એ સાધુ વૈદ્યને ધર્મકથા કરે, પછી તે વૈદ્ય બે પ્રકારમાંથી કોઈપણ એક )
થી ૪૩૪ ||
=
= '#
# દિ