________________
શ્રી ઓઘનિર્યુક્તિ
|| ૪૩૨ ॥
vi
वैद्य: 'अणुकंप 'त्ति अनुकम्पया 'पडियरणं 'ति साधोरनुमार्गेण गत्वा निरूपणं करोति, यद्ययमिदानीमेव भक्षयिष्यति ततो निवारयिष्यामि । वैद्यकशास्त्रपरीक्षणं वा कृतं भवति, एवमसौ वैद्यस्तस्य साधोरनुमार्गेण गत्वा लीनस्तिष्ठति ।
ચન્દ્ર. : ૯૫મી નિર્યુક્તિગાથાના ઉત્તરાર્ધમાં રહેલાં “સુ” શબ્દનું વ્યાખ્યાન કરી લીધું. હવે ત્યાં જ રહેલા “હિં સાર' એ અવયવનું વ્યાખ્યાન કરે છે.
TY
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૬૧ : ગાથાર્થ : શુન્યગૃહ ન હોય તો બહાર દેવકુલાદિમાં જાય, યતના કરે. વૈદ્ય-ધાતુક્ષોભ, મૈં મરણ, અનુકંપા, પ્રતિચરણ.
भ
ટીકાર્થ : જો શૂન્યગૃહ ગોચરી વાપરવા માટે ન મળે તો પછી ગામ બહાર રહેલા દેવકુલાદિમાં જાય. ત્યાં દેવકુલાદિમાં કે ગીચઝાડી વગેરેમાં પણ આ જ પૂર્વે બતાવેલ યતના કરવી. પહેલા બહાર છીંક ખાવી, પછી લાકડીથી બારણું અફાળવું.... વગેરે. બધું જ કરવું.
પ્રશ્ન : પણ ગામ બહાર ગૃહસ્થો શી રીતે હોઈ શકે ? અને ન હોય તો પછી આ બધી યતનાની જરૂર જ શી ?
म
સમાધાન : ક્યારેક એવું બને કે ગામમાં ગોચરી ફરતા સાધુને કોઈક વૈદ્ય જોઈ જાય, સાધુના શરીરમાં થયેલી ધાતુવિષમતાને જાણી જાય. (પિત્ત વધી ગયેલું જણાય... વગેરે.) અને જોઈને તે વિચારે કે “જો આ અવસ્થામાં આ સાધુ ભક્ષણ કરશે તો અવશ્ય મરી જશે. (કચ્છના ધરતીકંપમાં ઠેરઠેર એવા પ્રસંગો બન્યા કે દટાયેલા જે માણસોને બહાર કાઢી
स्स ભા.-૬૧
મ
व
T
हा
વા ॥ ૪૩૨ ॥
स्म