________________
શ્રી ઓઘ- સ્થ નિર્યુક્તિ
| vi
|| ૧૫૬ ॥
આચાર્ય : શું દુઃખ છે ? કેવી રીતે એ દુઃખ થયું ?
ᄇ
દેવતા : હું આ કંચનપુરની દેવતા છું. આ નગર આખું ય બહુ જ નજીકના કાળમાં મોટા જળના પ્રવાહ વડે ડુબી જશે. મેં તેથી રડું છું. આ સાધુઓ અહીં સ્વાધ્યાય કરે છે, પુનરાવર્તન કરે છે, તેઓ હવે પૂરના કારણે અન્ય સ્થાને જતા રહેશે. માટે રડું છું.
મ
નારી ! તું શા માટે રડે છે ?’ તેણી કહે કે,‘“ભગવન્ ! મારે શું ઓછું રડવાનું હોય ?” (અર્થાત્ મારે શું ઓછું દુઃખ છે ? કે જેથી હું ન રહું ?)
T
થશે.
આચાર્ય : પણ આ પૂરની શી રીતે ખબર પડશે ?
દેવતા : જો તમારો તપસ્વી સાધુ પારણામાં દૂધ મેળવે અને તેનું તે દૂધ લોહી થઈ જાય. ત્યારે પાકું સમજવું કે પૂર
હવે એ લોહીને બધા સાધુઓના પાત્રાઓમાં થોડું થોડું આપજો. તેઓ પછી ત્યાંથી વિહાર કરવા માંડે, જે સ્થાને તે લોહી પાછું દૂધ બની જાય, તે સ્થાનમાં જલપ્રવાહ નુકસાન કરવા સમર્થ નહિ બને એમ જાણજો.'
દેવીની વાત સાંભળ્યા બાદ આચાર્યે એ વાત સ્વીકારી. હવે બીજે ત્રીજે દિવસે તે દેવીના કહ્યા પ્રમાણે જ દૂધ મળ્યું અને તે લોહી બન્યું. પછી આચાર્યે બધા સાધુઓના માત્રક(=એક પ્રકારનું પાત્ર)માં દરેકેદરેકને થોડું થોડું આપ્યું. પછી તેઓ પોતાની શક્તિ પ્રમાણે ભાગે છે. જ્યાં તે દૂધ સફેદ થયું, ત્યાં બધા ભેગા મળ્યા.
મા
स्थ
|uj
स
H
- ભા.-૩૦/૨
म
हा
॥ ૧૫૬ ॥