________________
UI
શ્રી ઓઘ
નિર્યુક્તિ
''''
નહિ હોય.... એવું લાગે છે.)
|
પણ આ રીતે ત્યાં ઉભો રહી જાય, તો આગળ જઈ ન શકે અને એટલે આગળ જે કાર્ય માટે જઈ રહ્યો છે, તે અટકી પડે. હવે જો એ કાર્ય ઘણું લાભકારી હોય તો પછી આ રીતે ઉભા રહેવાને બદલે પગમાં જોડા પહેરીને અગ્નિનું ઉલ્લંઘન || ૨૬૪ ॥ કરીને જાય. એટલે કે અગ્નિ ઉપર ચાલીને જાય. (જવાળા રૂપ અગ્નિ ન હોય ત્યારે આ શક્ય બને. જેમ અત્યારે ક્યાંક સળગતા કોલસાઓ ગોઠવીને એના ઉપર લોકો ચાલે છે ત્યાં એ અગ્નિ માત્ર પગના તળીયા સુધી જ બાળનારો હોય છે. મ આવા પ્રકારના અગ્નિમાં જોડા પહેરીને જાય તો મુશ્કેલી ન પડે.)
| |
찌찌
અહીં જ્યારે તેજસ્કાય ઓલવાઈ ગયા પછી જાય ત્યારે અચિત્ત તેજસ્કાયની યતના કહેવાય. (બળી ગયેલી વસ્તુઓમાં હવે કોઈ જીવ નથી, પણ એ તેજસ્કાયથી જ ઉત્પન્ન થયેલો રાખ પર્યાય છે. એટલે તે અચિત્ત તેજસ્કાય કહેવાય. એમાંથી TM શાસ્ત્રીપવિધિ મુજબ પસાર થાય ત્યારે તેની યતના કરેલી કહેવાય.)
g
म
મ
જ્યારે અગ્નિ બળતો હોય અને જોડા પહેરીને જાય ત્યારે સચિત્ત કે મિશ્ર તેજસ્કાય સમજવો. અને તેની યતના સમજવી. (અગ્નિથી જે થોડું બળી ગયેલું હોય તો અચિત્ત, જ્યાં અગ્નિ બળતો હોય તે સચિત્ત, એમ મિશ્ર અગ્નિ મળે, અને બધે જ અગ્નિ ચાલુ હોય તો એ સચિત્ત અગ્નિ ગણાય.)
આ ત્રણ પ્રકારની તેજસ્કાયની યતના બતાવી. આ રીતે તેજસ્કાય દ્વાર પૂર્ણ થયું.
भ
3]
j
व
म
મા
નિ.-૪૦
॥ ૨૬૪ ॥